Book Title: Jain Dharm Prakash 1948 Pustak 064 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કપરા 6] છાત તે પુસ્તક ૬૪ મું. | અંક ૪ થા : મહા : ઈ વાર સં ૨É | વિ. સં. ર૦:૦ તાલ-૭૭૭૭* શ્રી ષભજિન સ્તવન. ( કામણ દીસે છે અલબેલા તારી આંખમાં રે કામણ દીસે–એ રાગ. ) મેહ લાગે મૂરત જઈ આપની રે મડ લાગે. (ટેકો ) વદન મનોહર જિન તમારું, તે જોઈને મન હરખે મારું; માયા છોડી માળા ૨૮ તુજ નામની રે. મેડ લાગે. ૧ આંગીની શોભા બહુ સારી, નિરખી હરખે નર ને નારી; એક ચિત્તથી ભક્તિ કરું જિનરાજ ની રે. ય લાગે ૨ હું જનળી લે ઊગારી, આ ભવજળમાંથી બે વાર અરજ ઊરમાં ધારો તમારા દાસની રે. મેહ લાગે. ૩ માયાની જાળે મુંઝાગે, અંધારામાં હું અથડાગે; મહેર કરો મુજ ઉપર આદિનાથજી રે. મહ લાગે. ૪ સૂરિ વિજય વલ્લભ પસાથે, વિનય નિત્ય નિત્ય ગુણ ગાવે; શરણાગતને સહાય કરીને તારજો રે, મોહ લાગે. ૫ -મુનિરાજશ્રી વિનયવિજયજી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30