Book Title: Jain Dharm Prakash 1905 Pustak 021 Ank 01 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ. ગલે કોઇ માસ અત્યારે પાછો આવે તો તેને આશ્ચર્ય લાગે. આ ફેરફાર સારાને માટે થો છે કે ખરાબને માટે તે હવે પછી જોવાનું છે. આપણું બુદ્ધિબળ પ્રમાણે આપણે વિચાર કરશું, પગ તેને ખરો તોલ આવતો જ માને કરી શકે. કોમના સંબંધમાં કાર્યના ઇરાદાપૂર તેને ન્યાય થતો નથી, પણ તેના પરિણામ પર આધાર રાખે છે અને એક કાર્ય ગમે તેવા શુભ ઈરાદાથી થયું હોય પણ કોમને તે નુકશાન કરનારૂં નીવડે તો તે વજર્ય છે. એક મનુષ્યના પિતાને કાર્યમાં અને પોતાની કોમને અંગે બજાવવાની ફરજના સંબંધમાં ઇરાદો અને પરિણામ જે પરસ્પર પ્રતિકૂળ વલણ લે છે તે ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. બુદ્ધિમાન અનુભવી કેળવણી પામેલા માણસનું કચ એ જ છે કે આખી કોમને પરિણામે લાભ કરે એવા વિચાર કરી ને કાયા આરંભવા અથવા કરવા અને એજ નિયમને અનુસરીને તેઓની કાર્યાદિશા અંકિત કરી. પ્રથમ અગત્યતા કેળવણી ધરાવે છે એ હવે સર્વ કોઈ કબલ કરે છે. સાંસારિક કેળવણીના સંબંધમાં જોતાં જણાશે કે વીશ વરસ પહેલાં આપણું કોમમાં માત્ર બે ગ્રેજ્યુએ હતા જ્યારે અત્યારે અધુરી ગણત્રી પ્રમાણે આપણે ઉ૪ ગ્રેજ્યુએટ ધરાવીએ છીએ. આ વધારો સંતોષકારક છે, છતાં પણ તે વખત દરમ્યાન બીજી કોમોએ જે વધારો કર્યો છે તેના પ્રમાણમાં બહુ જ ઓછો છે અને આ સંબંધમાં હજુ બહુ કરવાનું રહે છે. કેળવણીના સંબંધમાં ખાસ કર્તવ્ય મુખ્ય શહેરોમાં બોર્ડીંગ બાંધવાની અને ત્યાં ધાર્મિક અને ઈગ્લિશ અભ્યાસ મેળવનારને સગવડ કરી આપવાની છે. બીજે પ્રસંગે આ બાબત પર વિશેષ લખવામાં આવશે. વીશ વરસમાં માત્ર એકજ બf*ગ ગયા વરસમાં ભાવનગર શહેરમાં થઇ છે અને તે વધારો બહુજ ઓછો છે. કેળવણીની બાબતમાં જેનોમ બહુ પછાત છે તે ખરેખર શેકાદ છે. ધાર્મિક કેળવણમાં વીશ વરસમાં સારો વધારો થયો છે. અમારી યાદદાસ્ત પ્રમાણે વીશ વરસ પહેલાં ચાર પાંચ પાઠશાળા હતી જ્યારે અત્યારે ત્રણસો લગભગ પાઠશાળાઓ ચાલે છે; અગાઉ પ્રતિક્રમણ કરાવનારને શોધવા પડતા હતા ત્યારે હાલ નાની વયના બાળકો સ્પષ્ટ ઉચ્ચારથી કાર્ય કરે છે. આ સંબંધમાં અભ્યાસક્રમ હજુ ગોઠવા નથી તેમાં સુધારો કરવાની જરૂર છે. વળી સાથે અર્થ જ્ઞાનની પણ જરૂર છે. આવી જ રીતે સંસ્કૃત ભાષાને અભયાસ પણ સારો થતો જાય છે. વચ્ચેના બસો ત્રણ વરસમાં For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25