Book Title: Jain Dharm Prakash 1905 Pustak 021 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાત:કાળના વિચા ૧૫ સમયે નમ્ર થવા સૂચવો હાય તેવુ જણાય છે. અને ચંદ્ર સૂર્વેના અસ્તે યથી આ સંસાર અત ઉદય એવી બે દશાથી બધાએલ છે અર્થાત્ મનુષ્ય માત્રની-વસ્તુ માત્રની ચડતી પડતી થયા કરે છે, માટે ઉદય વખતે તુ.દંત થવું નહીં અને અસ્ત સમયે ખેદ કરવા નહી. એને ભાવ સૂચવે છે એવી ભાવના થા, અડ્ડા ! કુદરતે બેધ ગ્રહણ કરવા માટે આવાં આવાં સાધના સૃષ્ટિ રચનામાં ખડા કરી રાખ્યાં છે છતાં માણુસને કેમ બેંધ નહી થતા ડાય? પુષ્પા, મહાસાગર, ચંદ્ર અને સૂર્ય એ બધાં અથવા એમાંના એક એ એમાં વધત્તાં સાની નજરે પડે છે અને તે વિષે પ્રાતઃ કાળમાં થોડા ઘણા પશુ વિચાર કરી લેવા લાયક બેધ લેવામાં આવે તે પોતાને વખત કેવી નિવૃત્તિમાં ય! અથવા આપણા મહાત્માએએ પરમ નિવૃત્તિના ખાધ કરવા માટે બનાવેલા એક બે પદોના અર્થનું હંમેશા પ્રાતઃકાળમાં મનન થાય તે પણ કે લાબ, કેવી નિવૃત્તિ અને કેટલું પાપમધન એવુ થાય. અરે ! પણ્ નિર ંતર સંસાર પ્રવાહમાં ધસડાતાં, સાંસારિક કાર્યોના જીગડા પતાવતાં અને પ્રાતઃકાળમાંથી ઉઠતાં તે રાત્રે નિદ્રાવશ થતાં સુધીમાં તેમાંજ રચ્યા પચ્યા રહેતાં નિવૃત્તિ સુખની ઝાંખી પણ ક્યાંથી થાય ! અને જ્યારે નિવૃતિની ઝાંખી પણું ન થાય રે શુદ્દે પરમાત્મા પામવોના મા મૈં પશુ યાંથી ચઢાય! આમ પર્મ નિવૃત્તિમાં રમણતા ચાલી હતી તેવામાં ચચળ મન ચ મકર્યું. મહાત્મા ઋષિમુનિઓએ અને પરમાત્મ દશાને પ્રાપ્ત થયેલા ઝોની એએ મનની જે ચચળ દશા વર્ણવી છે તેને આધિન નિર્બળ · · મન થયુ સામે દેખાતાં સ્ટેશનમાં ઊલ્મેલી આગગાડીના એ-જીને ચીસ પાડી તેને મકાવ્યુ. તંત્રે પ્રવૃત્તિમાં રમતા કરનાર, પ્રવૃત્તિમાં કુદકા મારનાર માણસજ સર્વ ાતની સંપત્તિ પ્રાપ્ત કરી શકે છે અને થાડા વખતમાં ધારેલે મુકામે પહોંચી ઇચ્છિત વસ્તુ મેળવી શકે કે એ હેતુ પોતાના દૃષ્ટાંતથી સમજાવવા વારંવાર સીટી મારતું હાય તેવું લાગ્યુ. આર્યાવર્ત્તના લેાકેા નિરતર નિવૃત્તિ, નિવૃત્તિ એવા ઉચ્ચાર વિચાર કરો શારીરિક, માનસિક, આર્થિક સપત્તિમાં પાછળ પડી ગયા અને પશ્ચિમાલ લોકો અને તેને અનુસરનારા જેપાનીઝ પારડી વિગેરે પ્રવૃત્તિને વિચાર કરીને, પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહીને શારીરિક, અને આર્થિક સપત્તિમાં તથા બુદ્ધિબળ અને વિદ્યા કળાં કૈાશલ્યમાં વૃદ્ધિ પામ્યા છે. એવુ જે હાલ વિદ્રાન કહે છે એમાં સત્યતાના આભાસ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25