________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાત:કાળના વિચારે
છે કેટલાએક ઐહિક અદ્ધિથી રખી ગણાતાં, પિતાનાજ પરાક્રમથી - પતિ મેળવેલી છે એમ માનનારા, ગૃહસ્થાશ્રમમાં દ્રવ્ય સંચયથી જ સુખ માનનારા અને દ્રયવાન હોવાથી જ વ્યવહારમાં ડાતા ગણાતા કો કહે છે કે જયાં સુધી શરીર યુવાવસ્થામાં હોય, તેનાથી કાર્ય થઈ શકતું હોય ત્યાં સુધીમાં બને તેટલી પ્રવૃત્તિ કરી, દેશ પરદેશ ફરી, રાતદિવરા અથા૫ત્તિનું જ ચિંતવન કરી-દ્ર મેળવવું અને પછી ઉત્તર અવસ્થામાં નિવૃત્તિ સાધવી. થોડીવાર આ સિદ્ધાંત ઠીક લાગે, અને તેના ઉચિત અનુચિતપણામાં કલ્પના શકિત દોડી.
એવામાં મુંબઈનગરીની પ્રાતઃકાળની પ્રસાદી મુંબઈ સમાચારનું પેપર આવ્યું. બીજા ખંડમાં રહેલા માણસે તે ઉકેલી ઉપર ઉપરથી જઈ કાલે અમુક મરણ સંખ્યા ખાલી એ ઉચ્ચાર કર્યા. તે સાંભળી ન તક આવ્યા. હાલમાં આખા દેશમાં ચાલતી દુષ્ટ મરકી તરફ મનોત્તિ ગઈ. હજારે મરણ થયા કરે છે, અચાનક ઝપાટો આવે છે અને બાળ, યુવાન, વૃદ્ધ, ટપોટપ ચાલ્યા જાય છે તેને આભાસ થમો. પૂર્વોક્ત સિદ્ધાંતમાં યોગ્યતાએ છાશ લાગી, અનુચિત ગણાશે. પ્રવૃત્તિમાં પડી કવ્ય સંચયનું જ ધ્યાન ધરતાં જે કરાળ કાળને ઝાંટા લાગે તે આયુષ્ય થાજ જાય એમ ભાયું. ત્યારે કઈ રીતે આયુષ્યની સફળતા થાય અને સંસારપ્રવાહ સુખે નિગમન થાય એ પ્રશ્ન પાછા ચક્ષુ આગળ ખડે થયો. - એવામાં બંગલાની પાસેના રસ્તા ઉપર એક અંગ્રેજી ભડમ અને પુરૂષ પુરવેગથી પિતાના ઘોડા દોડાવતાં નીકળ્યાં. આ લકે કેવા સુખી છે, એઓનું આયુષ્ય સફળ ગણાય કે નહીં એ તર્ક આવ્યો. ઇંજે પારસીઓ વિગેરે દિવસમાં અમુક કલાકજ દ્રવ્ય પ્રાપ્તિ માટે વ્યવહાર કાર્ય કરી વ્યવહાર કાર્યનું ચિંતન કરી બાકીને વખત ગાડી ઘડાથી કરવામાં, ખાવા પીવામાં, પુત્ર કલત્ર સાથે આનંદી વિનોદ કરવામાં, મોજમજામાં, રમત ગમતમાં, સુખનમાં-એમ નિતિમાં કાઢે છે. તેઓ પ્રવૃત્તિ-નિવૃત્તિ બંને માર્ગ સાધે છે એમ લાગ્યું. આ આપણા દેશી લોકો આ દિવસ વ્યવહારનાજ રગડામાં કુટુંબ કલેશના ઝગડામાં અને વૃથા કુથલીમાં દિવસ અને રાતને સઘળે વખત ગાળે છે તે કરતાં એ લોકો ઘણે દરજે રાખી છે એ વાત અંતઃકરણે પણ માન્ય કરી. એ લોકે લાખો અને કોડ રૂપિયાનો વ્યાપાર કરે છે, લાખ રૂપિયાની પેદાશ કરે છે; આપણા દેશીએ કરતાં ગુખી અવસ્થામાં કરતો
For Private And Personal Use Only