________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાત:કાળના વિચારે,
જો તું પરતંત્ર હા તે પશુ ઓછામાંઓછે. એક પ્રહર ભકિત, ધર્મકર્ત્તવ્ય અને વિદ્યા સ'પત્તિમાં ગાળત્તે.
૭. તું ગમે તે ધર્મ પાળતા ડા. તેને પક્ષપાત નથી, પરંતુ જે રીતે સંસારમળ નાશ થાય તે ભકિત, તે ધર્મ અને તે સદાચારને સેન્ટેડ
૮' 'ગમે તેટલો પરતંત્ર હૈ। તે પણ્ મનથી પવિત્રતાને વિસ્મરણ કર્યું વિના. આના દિવસ રમણીય કરજે.
૯. આજે કાને દુ:ખ આપવાની, કૈાઇને નુકશાન કરવાની તત્પરતા થાય તા તારા સુખ દુઃખના બનાવે! સભારઅે.
4+,
૧૦ આજે કાંઇ પણ દુષ્કૃત્ય આચરણુમાં મત પ્રવર્તે તેા મરણુને યાદ કરજે, ૧૧ રાજા હા કે રંક હા, શેઠ હા કે ચાકર હા, ગરીબ હૈ કે અમીર હા, પરંતુ પ્રાંતે આ જડ દેહને સાડાત્રણ હાથ ભૂમિજ કામ આવનાર છે (ખીછ કોઇ વસ્તુ નહિ) એ યાદ રાખી સદાચારે વત્તજે,
૧૨ તું શ્રીમંત હાતા લક્ષ્મી નાશવંત છે એમ સમજી તેના ઉપયા ગને વિચારજે.
૧૩ તું ગમે તે સ્થિતિમાં હૈ। પણ જગમાં કોઇ ભૂખ્યું તું નથી એ વાત યાદ રાખી ન્યાય માર્ગે દ્રવ્ય મેળવવા નારા ચિત્તને પ્રેરજે.
૧૪ ને તું સમજો બાળક દ્વાયા વિદ્યા અને આજ્ઞા કી દ્રષ્ટિકર; તે તુ' યુવાન હૈયા ધમ અને બ્રહ્મચર્ય ભણી દૃષ્ટિ કર અને જે વ વૃદ્ધ હાયતા માત ભણી દષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કર
૧૫ જો તું સ્ત્રો હતા તારા પતિ પ્રત્યેની ધર્માચરણાં સંભાર, દોષ થયા હોય તેની ક્ષમા યાચ અને કુટુંબના મુખ તરફ્ દૃષ્ટિ રાખ
૧૬ કાલે કા કૃત્ય અપૂર્ણ રહ્યુ હાતા તે પૂર્ણ કરવાના વિચાર કર અને આજે નવુ કૃત્ય કરવા વિચાર થાયતેા વિવેકથી સમય, શક્તિ અને પરિણામને વિચાર કરી તેને આરંભ કર.
૧૭ પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે; એટલું વિચારી આજના દિવસમાં પ્રવેરા કર.
૧૮ ને તું ભાગ્યશાળી હાતે તારા આનદમાં ખીજાને ભાગ્યશાળી કરજે; પરંતુ દુર્ભાગ્યશાળી દે તા અન્યનુ પુરૂ કરતાં રકાપ આજના દિ વસમાં પ્રવેશ કરશે,
.
For Private And Personal Use Only