________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાત:કાળના વિચાર, છે એ સાંભળેલું અને દ્રવ્યવાન નહીં તે મૂર્ખ એ જગતનો વ્યવહાર અનુબવેલો-આવાજ ભાવ હદયમાં દૃઢતા કરી રહેલા તે હદય ઉપર, ઉપરના પદના ભાવે અસર કરી પણ તેથી તે મિત્રતા વધી. બંને કેમ સધાય એ પ્રમજ મસ્તિક આગળ તરી આવ્યું. કોઈ મહાત્માનો પેગ મળે તે એ પ્રશ્નનું સમાધાન થાય એમ ધારી ચિત્ત આકુળ વ્યાકુળ થયું. ગાન આગળ વધ્યું. ગાનારના મૃદુ સ્વરે ચિત્તવૃત્તિ આકર્ષણ. નીચે પ્રમાણે કડીઓ સંભેળ
ઉદરભરનકે કારણે રે, ગોઆ વનમે જાય; ચાર રે ચિહું દિશ ફરે, વાક સુરતિ વછરૂ આ માંહે. એસે, સાત પાંચ સહેલિયારે, હિલમિલ પાછું જાય; તાલી. દિયે ખડખડ હસેરે, વાડી સુરર્તિ ગગવા માંહેર. એ. નટવે નાચે એકમે રે, લેક કરે લખ સર; વાંસ, મહી વરતે ચઢે, વાકો ચિત્ત ને ચેલે કહુ ... અસે” જૂઆરી મનમાં વજૂઆરે, કામી કે મને કામ;
આનંદઘન પ્રભુ યુ કહે, તમે જે ભગવંતકે નામરે. , અસે. ઉપરની કડીઓ સાંભળી મહાત્મા આનંદધનજી આ આકલિત ચિત્તને પ્રત્યક્ષ દર્શન દઈ ઉપદેશ દેતા હોય તેનું સમાધાન કરતા હોય એમ લાગ્યું. શંકાનું નિવારણ થતું લાગ્યું; ચિત્તને શનિ થતી જણાઈ અને પ્રવૃત્તિનિવૃતિ બને. માર્ગ સાધવાને રસ્તો ખુલ્લો દેખાય.
આનંદઘનજી મહાત્મા કહે છે કે-ગાય ઉદર ભરવા માટે પ્રાત:ટાળે વનેમાં જાય, ચારે દિશાએ કરી ચાર ચરે પણ એનું મન વાછરડામાંજ રહે તે જ્યારે સાયંકાળે પાછી આવી તેને મળે ત્યારે જે શાંતિ થાય પાંચ સાત સાહેલીઓ મળીને પાણી ભરવા જા", માથે પાણીનું બેટું હોય, તેને આનંદવા કરતી સામસામી તાલીઓ દે પણ એની દષ્ટિ પાણીના બેટાં તરફ જ રહે; નટે એકવચ્ચે નાચે, લોકો તે જોઈ તેની ક્રિયા માટે સેર કરી વાડવાહ કરે, તે હાથમાં વાંસ ગ્રહણ કરી અધર બાંધેલા દોરડા ઉપર ચઢ પણ તેનું ચિત્ત લોકોના સોર, વાહવાહ કે બીજી કોઈ દિશા તરફ જતાં દોર ઉપર ટકા પગ ઉપર ઠરે; તથા જેમ જુગારીના ' મનમાં ગટા ઉપર પ્રીતિ અને કામના હેયમાં કામ ઉપર આસક્તિ તેવી રીતે તમે". રમાત્માનું નામ અમરે, તેનાથી જ શાંતિ મેળ, તેની તરફ જર્ષિ રાખો, તેનામાંજ ચિત્તો , અને તેના પ્રત્યે પ્રીતિ અને આસકિત રાખે. પરમાત્માનું સ્મરણ કરવું, તેનાજ દશનથી શાંતિ મેળવવી, તેમના તરફે જ દષ્ટિ રાખવી, તેનામાંજ ચિત્ત લગાડવું અને તેના પ્રત્યે આસકિત રાખવી.
For Private And Personal Use Only