Book Title: Jain Dharm Prakash 1905 Pustak 021 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનને પ્રકાશ. ૧. દુરાચારી છે તે તારી આરોગ્યતા, ભય, પરતંત્રતા, સ્થિતિ, સુખ કુળમર્યાદા, અને પાપને વિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કરે. ૨૦ ઘર્મ સાધનાની ભેદીએ તેવી અનુકુળતા ન હોય તો પણ રોજ જતા દિવસનું રૂપ વિચારી ગમે ત્યારે પણ વખત મેળવી ધર્મનું મનન કરજે, ૨ આહાર, વિહાર, નિહાર સંબંધી પ્રક્રિયા પ્રીજ તપી જજે. ૨૨ નું ગ તે ધંધાણ છે. પરંતુ આજીવિકાને અર્થે અન્યાથી દવ્ય ઉપાર્જન કરીશ નહીં. ૨૩ તારા હિત માટે કેકનું અહિત કરી નાખતાં અટક છે. ૨૪ અંદગી ટુંકી છે, જાળ લાંબી છે માટે જંજાળને ટુંકો કરીશ તે જીંદગી સુખરૂપ અને લાંબી લાગશે. - ૨૫ સ્ત્રી, પુત્ર, કુટુંબ, લક્ષ્મી ઈત્યાદિ બધાં સુખ તારે ઘેર હોય પણું એ સુખમાં, ગણતાએ દુ:ખ રહ્યું છે એમ ગણે આજના દિવસમાં પ્રવેશ કરજે. ૨૬ વચન શાંત, મધુર, કોમળ અને સત્ય બોલવાર રામાન્ય પ્રતિજ્ઞા થઈ. આજના દિવસમાં પ્રવેશ કરશે. ૨૭ કાયા મળમૂત્રનું અસ્તિત્વ છે, છતાં “અયોગ્ય, આચરણ કરો' આનંદ કેમ માનું છું ' એમ આજે વિચારજે. ૨૮ ચાલ્યું આવતું વિર નિમેળ કરજે, તેમ નવું વૈર કરીશ નહિ, કારણ કે વેર કરી કેટલા કાળ સુખ ભોગવવું છે ? એ વિચારજે. ૨૪ વખત અમૂલ્ય છે એમ વિચારી દરેક પળનો ઉપયોગ કરજે. ૩૦ ગમ્મત, આનંદ મેળવવા વિચાર થાય તે નિષ્પાપી ગમ્મત, નિષ્પાપી આનંદ શોધો. ૩૧ સુકૃત્ય કરવા વિચાર તો, વિલંબ કરવાનો વપત નથી, અને આજના જે મંગલકારી બીજે દિવસ નથી એટલું યાદ રાખજે. . ૩૨ આજના દિવસમાં આરોગ્યતાપવિત્રતા, મહત્તા, ફરજ, અને ધાર્મિકતાને ભાન આવે વાસ્તવિક વિચક્ષણતા ગણાય એટલું યાદ રાખજે. ૩૩ કોઈ મહાન કાર્ય થતું હોય તે તારાં સર્વ સુખો પભોગ આપજે, ૩૪ કરજ (નીચ રજ) એટલે એમના હાથથી નીપલી, મલિન કરનારી વસ્તુ છે એમ ધારી પ્રથમનું કરજ છે તે તે ઉતારશે અને નવું કરતાં અટક. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25