________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
શ્રી જનધને પ્રકાશ એ તે વળી વિચાર દિશા બદલાઈ. પશ્ચિમથી પૂર્વ દિશા તરફ દૃષ્ટિ ગઈ. એ તરતજ ઉદય પામે હતો. કોઈ પ્રતાપી રાજા અમર થતાં સર્વત્ર તેની આના ફરી વળે છે તેમ એ તરફ તેના દિકરા ફરી વળ્યા. મકાન ઉપરના નળીયાં, તેની ભીંતો એ સર્વ જાગે સુવાક્યો હોય તેવું દેખાવા લાગ્યું. અજ્ઞાનાવસ્થામાં જેમ રાત અસત વસ્તુની ખબર પડતી નથી અને જ્ઞાન રૂપી વિવેક પ્રાપ્ત થશે સર્વ ભાવ પ્રકટપણે જણાય છે તેમ નિશામાં એક રંગી દેખાતી વસ્તુઓ ના પ્રકાશથી જૂદા જૂદા રૂપે દેખાRા માંડી. એક તરફ ચંદ્રનો અરત અને એક તરફ સૂર્યને ઉદય જોઈ શાકંત નાટકને કોકનું સરરવતીચંદ્રમાં કરેલું ભાષાંતર યાદ આવ્યું.
આ એક પાસ ઉતરે શશી અસ્તમાર્ગ, આ ઉગતા રવીતણજ કસુંબી પાદ; સંસાર આ અહીં દશા યુગ અંતરાલે,
બે તેજના ઉદ્ય અસ્ત વડે જ બએ. પળવાર વિચાર બંધ પડ્યા, અંતઃકરણ શાંત થયું; પાંચદશ મિનીટમાં કેટલા વિચાર તરંગ આવી ગયા. આજે રષ્ટિૌદર્યની ઉત્તમ વસ્તુઓનું એક રાાથે દિગદર્શન થયું. ગરીબ, શ્રીમંત, બાળ, વૃદ્ધ, સુખી, દુ:ખી સર્વને એક સરખી રીતે સુખ આપનાર પુપ મહાસાગર, ચંદ્ર અને સૂર વિગેરે કુદરતી મહાન ભેટે, તેની અપૂર્વ રચના અને તેઓના પરિશ્વતંનભાવ એ સર્વ મનુખ્યને ઊંચા પ્રકારનો બોધ આપતા હોય તેવું જણાવ્યું. તેમાં વળી મહાત્મા આનંદઘનજીના પદની કડીઓએ સમર્થન કર્યું. ફરીને તેજ વસ્તુઓનો ભાવના આવવા લાગી.
જૂદી જૂદી જાતના પુઓ અને વનસ્પતિઓ પોતાની રમ્યતા અને સુવાસથી મનુષ્યને સર્વનો સાથે રમ્ય અને ભલાં થવા સૂચવે છે, એટલું જ નહીં પણ પોતાના સ્વાર્થના ભોગે પણ પરને સુખ આપવું એ બાધ કરતા જણાય છે; પુપોનું ખીલવું અને કરમાવું-એ સર્વ દેહીના ઉત્પત્તિ અને વિનાશ એ બંને નિશ્ચય છે માટે પિતાને મળેલી ગ્યતાથી પ્રાપ્ત થયેલા જન્મનું સાર્થક કરી લેવું એવો બોધ આપે છે; સંપત્તિવાન મનુ લક્ષ્મી પ્રાપ્ત થયે તેના મદમાં છકી જઈ બીજાઓને પોતાથી હલકા ગણી જાણ્યે અજાણે બાધાકારી થઈ પડે છે, પીડા ઉપજાવે છે અને અયોગ્ય વન કરે છે તેને ભરતીની પાછળ ઓટ છે એવું દેખાડી મહાસાગર સંપત્તિ
For Private And Personal Use Only