Book Title: Jain Dharm Prakash 1905 Pustak 021 Ank 01 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ છો જેના પ્રકાશ. નતિઃ તેમાં છેલ્લા વીસ વરસમાં સારો વધારો કર્યા છે, મહાત્મા મુળચંદજી, વૃદ્ધિચંદજી, આત્મારામજી અને બીન વિધાન મુનિરાજેનો સતત પ્રયાસથી ઘણે સ્થાનકે દર્શનીતિ બહુ સારી રીતે થઈ છે. ઘણે સ્થાનકે ચપતિ, પાઠશાળા સ્થાપન, ઉઘાપન, અાહિક ભવાદ થયો છે અને અનેક ઉત્તમ જીવોએ સંસાર ત્યાગ કયા છે. આવી જ રીતે બી) બહુ રીતે ઉન્નતિ થઈ છે. વળી આંતર ઉન્નતિ પણ સારી રીતે થઇ છે. માસિકના પ્રયાસથી અને વિધાન સાધુઓના વ્યાખ્યાનથી લોકોની શ્રદ્ધા ધર્મ પર સારી થઈ છે અને ઇંગ્લિશ અભ્યાસીઓ પર અાસ્થાને દોષ આવતા હતો તે પણ ઉડી ગયો છે. આ સર્વે બહુધા સારા માટે જ થયું છે. છેલ્લા વીશ વરસ પહેલાની અને હાલની સ્થિતિની સરખામણીમાંજ આ ફેરફાર ધ્યાનપર લેવા યોગ્ય છે. છેલ્લા વીસ વરસમાં ઘણા જન ગ્રંથો પ્રગટ થયા છે. મોટો ભાગ શ્રાવક ભીમશી માણેકના તુત્ય પ્રયાસને આભારી છે, અને અમારી શાબાએ પણ બનતા પ્રયાસ કર્યો છે. આ સિવાય લોકોના વિચારો અને વર્તનમાં છેલ્લાં વીશ વરસમાં બહુ મોટો ફેરફાર થઈ ગયો છે. સર્વથી મોટો ફેરફાર થવાનું કારણ થી જેના કોન્ફરન્સ છે. આ બનાવ જન કોમના ઇતિહાસમાં સુવર્ણકારથી લખાઈ લેવાશે. મુંબઈ અને વડોદરાથી તેની શોભા, સમવસરણનો ખ્યાલ કરાવે તેવો મંડપ, જનના સામાન્યમાં સામાન્ય માણસના હૃદયમાં તેણે બેસાડેલી ઉડી છાપ ધ્યાન આપવા જોગ છે. આનાથી તા:કાળિક ઘણું લાભ થાય છે, બીજા ઘણા અદશ્ય ( imperceptible ) છે. તે આવતો જમાનો જ સમજી શકશે. પણ લોકોને વિચારેને ફેરવનાર, ગ્ય દિશા બતાવનાર, સર્વ માણસોને છેડી યા વધારે શકિત પ્રમાણે કોમનું કાર્ય કરવાનો પ્રસંગ આપનાર આ મહામંડળને ટકાવી રાખવું એ પ્રત્યેક જૈનની પ્રથમ ફરજ છે. જન કોમના ભવિષ્યનો તેના ઉપર આધાર છે. હાલમાં કોનફરન્સાનું કાવ્ય જરા જરા લાગશે, ખરી વખત અને શક્તિના ભોગ કરતા લાભ ૫ લાગશે, પણ તેના ઉપર વાણીઆની નજરથી જોવાનું નથી, પણ તત્વવેત્તાની નજરથી જોવાનું છે. આ વાક્યમાં બહુ ગુત્વ છે, જેમ જેમ એ વાકય પર વિચાર કરશે તેમ અમારા કહેવાની સત્યતા સમજાશે. આવી રીતે વીશ વરસનું સુક્ષ્મ અવલોકન કરી અમને નોંધ લેવાને હવે થાય છે કે વીશ વરસમાં જનમે સારો વધારો કર્યો છે અને ભવિ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25