Book Title: Jain Dharm Prakash 1905 Pustak 021 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રામાવલોકન, ધ્યમાં વધારો કરવાને સદા તત્પર છે. આ સર્વ કાર્યમાં અમારા માસિક, અમારા સભાસદોએ અને અમારી સભાએ બનતા ભાગ આપે છે. કોઈ પણ કાર્ય અમારા પ્રયાસથી થયું છે એમ કહેવાની બેહોશી અમે કરતા નથી પણ અમે દરેક કાર્યમાં શાસ્ત્રના નિયમને ધ્યાનમાં રાખી બનતું કરવા પ્રચાર કર્યા છે, અને “ીશ વરસને અંતે આપણી સારી નોંધ લેવાનો પ્રરસંગ આવશે એ જોઈ અમારું કાર્ય સફળ થયું એમ અમે માનીએ છીએ, ખસુસ કરીને કેફરન્સ સબંધી હીલચાલ આ માસિકની પ્રેરણાથીજ જન્મ પામી છે અને તેને નભાવવી અને વધારવી એ અમે અમારું પ્રથમ કે લ્ય સમજીએ છીએ. અમે અતઃકરણથી આશા રાખીએ છીએ કે અમારું માસિક જનકભની વિશેષ સેવા બજાવવા ભાગ્યશાળી થાય. મિાક્તિક.. પ્રાતઃકાળના વિચારો. રાત્રી પૂર્ણિમાની હતી, હોળી તહેવાર હોવાથી દિવસે અને રાત્રે એ બિબલ્સ પર્વને પર્વ તરીકે માનનારા માણસેના અસભ્ય ઉચ્ચારે, મોહજન્ય ચાળાઓ અને અનુચિત ચેઓ જે “આવવમાં આવા નિંઘ રિવાજોનું જોર હતુ કયાં સુધી ટકી રહેશે” એ સંબંધી તર્ક વિતર્ક કરતું મન મોડી રાત્રે નિકાને વશ થયું અને શાંત પડ્યું. રાત્રી વ્યતિક્રમી ગઈ. પંખીઓ પિતા પોતાના માળામાંથી બહાર નીકળો કિલકિલાટ કરવા લાગ્યા, મુસાફરો પથે પડવાની તૈયારી કરવા લાગ્યા, દેવળોમાં ઘંટનાદ થવા લાગ્યા અને જાણે ભાનુરાયના છડીદારો હોય તેવા કુકડા બેલવા લાગ્યા ત્યારે નિદ્રા ઉડી ગઈ. અને જાગૃતાવસ્થા પ્રાપ્ત થઈ. પરમાત્માનું નામસ્મરણ કરતા પથારીમાંથી બેઠા થઈ બહાર જોયું તો કંપાઉંડના બગીચાએ મનનું આકર્ષણ કર્યું હું, પર ગુલાબ અને જાસુના ફુલોથી લચકી રહેલા છોડવાઓ, જાઈ જઈ બેલી વિગેરે પુપલતાઓ, નાના પ્રકારના ફળ, કોમળ અને મનહર મોટા પાત્રાવાળી કે, ફરતા તરફ ગેડેવેલા જુદી જુદી જાતની વનસ્પતિનાં કુંવઓએ સર્વ જોઈ કુદરતની મનુષ્યને સુખ આપવાની વિચિત્ર રચના સંબંધી વિચાર આવવા લાગ્યા. પળવાર કલ્પના થઈ કે પંચેદિયપણું પામેલાં. છતાં અજ્ઞાનતાને વશ થઈ આગલે દિવસે કચેષ્ટાઓ કરનારા મનુ કરતાં આ એપ્રિય વનસ્પતિ જગતમે વધારે આનંદદાયક નથી ત્યારે બેમાંથી એક કોણ? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25