Book Title: Jain Dharm Prakash 1904 Pustak 020 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ત્રીજી જેન’શ્વેત્તાશ્મર કોન્ફરન્સ ૧૯૫ આવી હતી. તેની ઉંચાઇ પણ સ્ટેની બરાબર રાખવામાં આવી હતી. તે બેકની આડા સુંદર ચક નાખી દેવામાં આવ્યા હતા, કારણ કે જનવર્ગની આ ઉપરાંત રાજ્યવર્ગ પણ અંદર એક લેનાર હતું, Acharya Shri Kailassagarsuri Gyanmandir આજી બધી બાબત કરતાં વધારે આકર્ષણ તે દરેક સ્થા સાથે અને તે ઉપરાંત ઘટિત જગ્યામે લગાવેલા સંખ્યાબંધ એડ કરતા હતા કે અંદર સસ્કૃત તેમજ ગુજરાતી ભાષામાં ગદ્યમાં અને પદ્યમાં અનેક શિખા મા સુંદર અક્ષરોથી લખેલી હતી. આ શિખામણેાની ચુટણી જે બધુએ કરી હોય તેને પૂરા ધન્યવાદ ધ છે. અમારી ધારણા તે। તે તમામ શિ ક્ષાને સંગ્રહ કરીને પ્રગટ કરવાની થાય છે, પશુ સ્થળ સખેંચના કારણથી તેમ કરી શકતા નથી. મંડપની અંદર તેમજ બહાર પચરંગી વાવટા અને તેારણે બેસુમાર લટકાવી દીધેલા હતા જેથી મંડપની શોભા અવર્ણનીય થઇ પડેલી હતી. પ્રદર્શન મંડપને લગતા મુકો વિગેરે વેચવાના ટાલ કરવામાં આવ્યા હતા; જેમાં ત્રણ ચાર આપીસા ખાલેલી દેખાતી હતી. પ્રથમના અકામાં જણાવી ગયેલા છીએ તે પ્રમાણે અત્રેના સધે ક્રૂડ કશ્મીરી, મંડપ કમીટી, ઉતારા કમીટી, ભોજન કમીટી, પત્રવ્યવહાર કમીટી, બેટીયર સીટી વિગેરે જુદી જુદી કમીટી નીમેલી હતી. તે દરેક ક મીટીએ પોતપોતાનું કામ સતધકારક બનવ્યું હતું. ક્રૂડ કમીટીએ પ્રારંભથીજ એવે પ્રયાસ કરેલેા હતા કે જેથી ખર્ચ કરતાં ઉદાર દિલ રહેતું જણાતું હતું. ઉતારા કમીટીએ દરેક વિભાગને માટે જુદા જુદા ઉતારાઓ ગોઠવ્યા હતા, અને સ્ટેશનપર હાજર રહેલા વાલીયા તે ગાવષ્ણુ પ્રમાણેજ ડેલીગેટાને તેમને માટે નિર્માણ કરેલા ઉતારા સુધી પહોંચાડતા હતા; પરંતુ મેટીંગ સાથે લાવવા માટે બહાર પાડેલી નેટીસને અર્થ સમજવામાં થયેલી ફેરફાર સમજીતીથી કેટલીક અગવડ ઉભી થઇ હતી, તેનુ આગેવાન વર્ગે અનતે પ્રયાસે સમાધાન કર્યું હતું. મુંબઇ શેહેરમાં દરેક મેટા શહેરવાળાની દુકાનો વિગેરે હાવાથી સધને ઉતારે બહુ ઓછી સખ્યા ઉતરેલી હતી. વડેદરામાં તે તેવું સાધન ખીલકુલ ન હોવાથી ખંડાળે ભાગે તમામ ડેલીગેટે શ્રીસરે ઉતારેજ ઉતરેલા હતા. તે કારણુથી તેમજ બહારગામના ડેલીગેટા અને વીઝીટરને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28