Book Title: Jain Dharm Prakash 1904 Pustak 020 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રીજી જેન વેતાંબર કોન્ફરન્યા. ૯ ટેકો આપનાર ભાનુ વિજયસિંહ. મુર્શિદાબાદ, ડ, શા મેહનલાલ પુંજાભાઈ. મુંબઈ ,, મી. કવેદ કપરદ વાવના. મુંબઈ દરબાન મુકનાર પોરસના જ રિલ સેક્રેટરી પછી એક હતા. તેમને બે શાન રીતે પિતાની દરખાસ્ત સિદ્ધ કરી હતી. ટેકો આપનાર પછી પહેલા રથ બહુ ધ બેભા હતા. બીજે વકતાએ વધારે સ્પષ્ટિકરાણ કર્યું હતું, અને ત્રીજી વકતા છે ! પણ અસરકારક છેલ્યા હતા. બાદ મો એ ઠરાવ પસાર થ હ . ઠરાવ ૧૧ મે. ( ૧૦ પુરતાદ્ધાર સંબંધી ) સેવક શ્રી જનારાનનો આધાર પૂર્વાચાર્યોએ અથાગ શ્રમ લઈને રચલા ગ્રંથા ઉપર છે. હાલ તે કેટલી સંખ્યામાં વિદ્યમાન છે તેની પણ આપણને ખબર નથી, અને ઘણા ખરા કાનભંડારની સ્થિતિ તો ખેદ ઉપજાવે તેવી થઇ ગઈ છે. માટે હસ્તલિખિત ગ્રંશે જ્યાં જ્યાં વિદ્યમાન હોય ત્યાંની વીગતવાર ટીપ તૈિયાર કરવાનો અને જીર્ણ થઈ ગયેલા તથા દુખત ગ્રંથની નક કરાવી ઉદ્ધાર કરવા પ્રયત્ન ચાલુ રાખવા તથા તે જલદીથી શી રીતે અમલમાં આવી શકે ને ભવિષ્યમાં તેનું સંરક્ષણ કેવી રીતે થાય તે માટેની યોજનાઓ મળી કાઢી તેને જલદીથી અમલમાં મુકવા આ કોન્ફરન્સ આગ્રહ કરે છે. દરખાત મુકનાર--શેઠ અનુપચંદ મલકચંદ. ભરૂચ. કે આપનાર-શા. અમરચંદ ઘેલાભાઇ. ભાવનગર. શા. રવજી દેવરાજ. કોડાય. કચ્છ. મી. ગુલાબચંદજી ઢી. જયપુર. આ ચારે ગૃહસ્થો પકી પ્રશમની ગૃહસ્થ વૃદ્ધ, વિદાન અને અનુભવી હોવાથી તેમણે દરખાસ્તને બહુ સારું સ્વરૂપ આપ્યું હતું. બીજા વકતાએ તને સારી પુષ્ટિ આપી હતી. ત્રીજા વકતા બહુ સ્વ૫ બોલ્યા હતા, અને મી. કદાએ જેરાલભીરના ભંડારની ટીપ કરવાના કામ સંબંધી પડેલી મુશ્કેલીનું વર્ણન કરી બતાવી હાલમાં થતી ટીપ કે વાંચી બતાવ્યું હતું, તે સાથે બીનનું પણ કેટલુંક કર્યું હતું. બાદ દરખાસ્ત પસાર થઇ હતી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28