Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 05 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘદ્રઢતા. અને જે પ્રાણી તત્રંથ શ્રીમદ્ અરિહંતદેવની તવના કરે છે તે ઉપતેજ સ્તવનીક થાય છે. માટે આ પ્રમાણે મહા– લાભ જાણી પોતાનું મન મોહ કર્મની વાસનાથી ખેંચી લઈને વૈરાગ્યએ કરી સિંચન કરો! તેમજ દુર્ગતિમાં જવાને તૈયાર થયેલ મનુષ્યોને લઈ સુગતિમાં ધારણ કરે એવો જે વીત્તરાગ પ્રણિત ધર્મ તેની ઉપર નિરંતર પ્રયતા રાખો જેથી મોક્ષરૂપ લક્ષ્મી સંપાદન થાય. તથા રતુ. धर्मद्रढता. (નારાચ છંદ.) અમર્થ વૃક્ષને સદા વિશાળ કામ કે જે, ન આપવા સમર્થ તે કદાપિ મોક્ષ ધામને; વિચારિને વિમાસીને વિવોકિયે છિયે પદા, વદા સદાહિ ધર્મ ધ ર્મ છે દા. 1 આ ભરતખંડમાં વસતપુર નગરની સમીપે મને હર સહકાર, નારંગ, જીર પ્રમુખ વથી રસાળ એક વન હતું. તે વનમાં એક જમદગ્નિ નામા તાપસ તપ કરતો હતો, અને તેની પ્રસિદ્ધતા સર્વ છેવ્યાપ્ત થયેલી હતી. એ સમયે દેવલોક માગે છે દેવતા પરસ્પર ૨ઢ મિત્રાઈ ધરાવતા થકા વસતા હતા. તેમાં એક દેવનું નામ વિશ્વાનર હતું અને તે પરમ શ્રાવક તથા ૮ ધમી હતું અને બીજે ધનવંત્રી નામા શીવધર્મી અને તાપસને પરમભકત હતા. તે બન્ને દેવતા એકદા પોત પિતાના ધર્મની પ્રશંસા કરતા હતા, તેમાં એક કહ્યું કે શ્રી જૈનધર્મ સમાન બીજો કોઈ પણ ધર્મ નથી. બીજાએ કહ્યું કે શીવ ધર્મ સમાન બીજે કંઈ પણ ધર્મ નથી. આ પ્ર" માણે તે બન્ને દેવતા અને અન્ય વાદ વિવાદ કરતા પોતાના ધર્મની પરીક્ષા કરવા આ મનુષ્યલોકમાં આવ્યા. તે વખતે પ્રથમ વિશ્વાન - ૧, કપિલ, For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25