Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેનધર્મ પ્રકાશ, ઇને વનના વક્ષે પણ કરૂણાને વશ થઈ જાણે રૂદન કરતાં હોયની એવું ભાસવા લાગ્યું. એ પ્રમાણે અનેક તરેહને સંક૯પ વિકપ ક રીને જેને અત્યંત દીલગીરી પ્રાપ્ત થઇ છે એવો આરામનંદન ફરતો ફરતો એક વિશાળ શહેર પાસે આવી પહોંચશે. જેની ચો તરફ નવ પલવ વૃક્ષેની ઘનઘટા શોભી રહી છે, જેના પૂર્વ દરવાજા નજીક એક સુગંધમય અને શીતળ જળે કરીને યુકત એવું સરોવર ભી રહ્યું છે, જ્યાં શ્રીમંતેની ભવ્ય હવેલી આકાશ સાથે વાત કરતી હોય એમ દેખાય છે, જેને વિશે અનેક શિખરબદ્ધ અને સુવર્ણમય જીનપ્રારા શેભી રહ્યા છે એવું આ પાટણપુર નગર છે એમ કેટલાએક પુરવાસીઓને પૂછતાં કુવરને માલમ પડયું. રાતે ચાલતાં નગરીની અનુ પમ રચના જોઇને મહાબુદ્ધિમાન એવો તે કુંવર અલકાપુરીને પણ તણ તુલ્ય માનવા લાગ્યા. તે નગરને વિષે નમસ્કાર કરનારા મંડનીક રાજાઓના મરતકની માળાના પરિમળે કરી જેના ચરણમળ સુગંધયુકત છે, વારાંગનાના હરતા મળે રહેલા ચા મરે કરી જેને વાયુ ઢોળાય છે એવો અને મણીમય (સિહાસન ઉપર બેસના રે જાણે બીજો ઈદ્ર હેયની એવો લીધર રાજા ને ગરીને વિષે રાજ્ય કરતા હતા. ત્યાં ચૌટાને વિષે ફરતાં ફરતાં શિખર કળાદાએ કરી સુશોભીત ઈંદ્રભવન સદશ જીનમંદિર જોઈને જેમ ચોદયથી ચકોર પ્રફુલિત થાય છે તથા જેમ શયામ માની ઘણા નેઇન રો આનંદયુકત નત્ય કરે છે તેમ આ શુદ્ધ સમ્યકતધારી દઢ ધર્મવંત અને જનાજ્ઞા પાળક એવો આરામનંદન જાણે પોતાને અકસ્માત મોટો લાભ પ્રાપ્ત થયો હોય તેમ પર લાસ પામીને તે જનમદિરને વિષે પ્રવેશ કરતો હતો. - ત્યાં ઉત્તમ જાતિનાં રન જડીત મુકુટ મંડનથી જેમનું મસ્તક શોભી રહ્યું છે અને જે શાંતમુદ્રાએ કરીને યુકત છે એવા ને પર ભગવંતની વિવિધ છંદ રચનાથી રતુતિ કરતાં અને હલાસથી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25