Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સકિત. Acharya Shri Kailassagarsuri Gyanmandir अतिप्रयासश्रतानां निद्राहिमुळभामता ॥ १ ॥ २ તે પ્રમાણે તે તરત નિદ્રા રા થયા. તેવામાં દૈવયેંગે કેટલા એક ગાય ભ્રમણ કરતા કરતા તે થળે આવી પહોંચ્યા. તેઓએ ત્યાં આરામનંદનને નિદ્રાવશ થયેલું જોયે, તેની પામે ગ્મ વખતે સુગંધમય પુષ્પ કંચુ શિવાય બીજું કાંઇપણ હતું નહીં તે પણ તે કંચુક દેખીને ચારાનુ મન લલચાયું. જેને આ દૃષ્કૃત્ય કર વાને રત્રિ મયભૂત હતી એવા તે ચા આરામનંદન અતિ છે કરી પ્રાપ્ત કરેલા એવે તે કંચુક ગૃહણ કરીને ત્યાંથી ચાલતા થયા. પ્રાતઃકાળે જ્યારે ચક્રવાક પક્ષીના દંને હર્ષ પમાડનાર, કમળના વનને પ્રફુલીત કરનાર, તરકર, ઘુવડ, અને અભિસારિકાને શત્રુ દીનકર ઉદયાચળ પર્વત ઉપર પ્રગટ થયા ત્યારે કુંવર નિંદ્રા રહીત થયા. જાગૃત અવસ્થા પ્રાપ્ત થયા પછી જ્યારે તેને પોતાની પણે કંચુક માલમ ન પડ્યો ત્યારે તે અત્યંત નિશ્વાસ નાખીને હાકાર કરવા લાગ્યા. અત્યંત આકુળ વ્યાકુળ થવાથી હૃદય તા જાણે ફાટી જતું હોય નહીં તેમ થવા લાગ્યું એ પ્રમાણે શેકે કરીને જેનું હૃદય ઘેરાઈ ગયુંછે એવા કુંવર સુપ્રત્યે પામ્યા. કેટલીએક વારે વનના મંદ મંદ પવનની હેાથી તે સચેત થયેા. વળી ગાંઢ કર્ણાસ્વરે રૂદન કરવા લાગ્યા “હા ઇતિબેટ! મેં કેવી મખાઈ કરી કે જે કંચુકને માટે મારી પ્રાણમયાન આગ્રથી નર્મદા ન દીના અગાધ જળમાં પણ એક નાની નાકામાં બેસી મુસાફરી કરી, દેવીની પણ અવજ્ઞા કરી ને વનમાં ! સહન કર્યું તે કંચુક આવે અજાણ્યે ઠેકાણે સાવધ ન રહેતાં પ્રમાદમાં રહેવાથી ગુમાવ્યે, એક પળમાં મારી સર્વ આશા નિષ્ફળ થ પુનઃ તે પ્રામ કર્યા શિવાય મારી પ્રિયા પદ્માવતી પાગે કેમ ઊં. ઇત્યાદિ ઊંચ સ્વરે હૃદયના મને ઇંદી નાંખે એવા શું ?વડે આકાશ ગ્યા. તેન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25