________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ધર્મ પ્રકાશનો વધારશે. તેમજ તે સભામાં દરેક શ્રાવકભાઈને મેંબર તરીકે દાખલ થવાની જરૂરીયાત જણાવી હતી. તે ઉપરથી બીજા કેટલાક મુંબઇવાશી ગ્રહો સભાની અંદર મેમ્બર તરીકે દાખલ થયા હતા. ભાવનગરના મુંબઈ ગયેલામાંથી પાંચ તથા સુરતથી ડેપ્યુટેશન સાથે આ વેલા ત્રણ કુલ આઠ ગ્રહ મેમ્બર તરીકે દાખલ થયા હતા. અને ભાવનગરમાં પહેલા નંબરની બેન્ચ સ્થાપન કરવાની ભાવનગર નિવાસી ગ્રહર એ કબુલાત આપી હતી.
છેવટે ઝવેરી માણેકલાલ ઘાભાઈએ તરતની બનાવેલી માંગલીયે” વચનો ગર્ભીત બે આર્ય વાંચી સંભળાવ્યા બાદ સભા ખરખરિત થઈ હતી.
ભાવનગર અને સુરતના ડેપ્યુટેશનની દરખારતથી તેમજ પિતાની ધારણાથી શ્રી મુંબઇના ગહરાએ શ્રી ને ગવર્નર સાહેબ બની હારમાં ડેપ્યુટેશન તરીકે હાજર થઇને પોતાની ઉપર શત પાલીતાણાના રાજ્યના જુલમના વીરતર વર્ણને યુકત એક અરજી આપવાનો નિશ્ચય કર્યો. અને ટુંકા વખતમાં એક અરજી તૈયાર કરી.
કરેલા નિર્ણયને અનુસરીને તા. ૧૪ જુલાઈ અશાડ શુદિ ૨ ને ભમવારની બપોરની ટ્રેનમાં શ્રી મુંબઇ, અમદાવાદ, સુરત, ભાવનગર, વડોદરા, કરછ, જામનગર અને નાશક વિગેરે શહેરના તમામ ડેપ્યુટેશનના એકત્ર થયેલા (૬૫) ગ્રહો શ્રી અને જવા નીકળ્યા. ત્યાં ગોગ્ય શહેરોની મુલાકાતને લાભ લઈને તા, ૧૫ મી જુલાઇને દિવસે ગવર્નર સાહેબની મુલાકાત વખત મુકરર માગવા માટે તેઓ સાહેબના પાઈપટ રોટરી મી. દાર્ટ સાહેબની ઉપર તમામ ડેપ્યુટેશન માંહેલા ગહરોના નામની યાદ, અરજી એક નકલ તથા ચીડીનું એક પ ફીટ કરીને મા કાવામાં આવ્યું.
For Private And Personal Use Only