Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશનો વધારે જેને પ્રત્યુત્તર તેઓ સાહેબ તરફથી તા. ૧૭ મીએ આપા અને તે ઉપરથી તા. ૧૮ મીની સવારના બરાબર નવ કલા કે કાઉન્સીલ હાલમાં ગવર્નર સાહેબને મળવાનું મુકરર કર્યું. મુકરર કરેલા ટાઈમે તમામ ગ્રહો કાઉન્સીલ હાલમાં હાજર થયા હતા. બરાબર નવ કલાકે પ્રાઇવેટ સેક્રેટરી અને સવા નવ કલાકે ગવર્નર સાહેબ કસીલ હેલમાં પધાર્યા. તે નામદાર સાહેબ તમામ ગ્રહોને કહેન્ડ કરીને મળ્યા અને ડેપ્યુટેશને પણ ઘણા હર્ષ સાથે અને ઘણા સતકાર યુકત તેમને વધાવ્યા. મુલાકાતના પ્રારંભમાં મી. મેમચંદ રાઈચંદ કેટલુંએક ભાષણ બાદ અરજી રજૂ કરી. તે અરજી ગવર્નર સાહેબે અગાઉથી વાંગેલી હોવાથી જે જે ગ્રહોને કાંઈ અરજ કરવી દેય તે કરવા રજા આપી. જેથી શોઠ પનાલાલ પુનમચંદ, શેઠ વીરચંદ દીપચંદ, શેડ તલકચંદ માણેકચંદ, શા મગનલાલ રૂપચંદ, ગાંધી ચિંદ્ર રાઘવજી, વોરા ઝવેર સુરચંદ, તથા શા. કુંવરજી આણંદજી એ શ્રાવક કોમને માથે પડતા દુઃખો ભિન્ન ભિન્ન રીતે જાહેર કર્યા. આ સઘળી અરજના પ્રત્યુત્તરમાં ગવર્નર સાહેબે ઘણો સંતોષકારક જવાબ આપી તેઓને શાંત પમાડયા. સુમારે પોણા દસ કલાકે કેટલાએક ગ્રહર છે સાથે શેકહેડ કરી પોતાની નીતિ તેમજ માયાળપણું દર્શાવી ડેપ્યુટેશનને રજા આપી. તેજ તારીખે તમામ ડેપ્યુટેશન મુંબઈ આવ્યું અને તા. ૨૧ મીએ ભાવનગરના ડેપ્યુટેશને ભાવનગર તરફ આવવાને વિચાર નથી કરી “એ શીએશનના ગ્રહોની રજા મેળવી. એમ વિચારી યુટેશન તેજ તારીખે રાતના ૮ કલાકે ગ્રાંટરોડ સ્ટેશન ઉપર ભાવનગર તરફ જનારી મેલનમાં વિદાય થવા નીકળ્યું. તે વખતે શેઠ ક કીરચંદ મેમચંદ, શા. પણ દામg, તથા શા. ભાઇચંદ માણેકચંદ વિગેરે મારે પચાસ ગ્રહ ટે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25