________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધઞ પ્રકાશનૉવધારો હતું. મારંભમાં સભાના મંત્રી મી. વિરચંદ રાઘવજી ખી. એ. એ શભા ભરવાનું કારણ જણાવતાં કહ્યું કે આજની સભામાં શ્રી ભાવનગ૨થી આવેલા ડેપ્યુટેશન માંહેલા શ્રીજૈનધર્મ પ્રસારક સભાના મેસીડેન્ટ શા. કુંવરજી વિ. આણંદછ શ્રી શત્રુંજય તીર્થ સંબંધી ભાષણ કરશે. ત્યાર બાદ શેડ તલકચંદ માણેકચર દરખાસ્ત કરી અને તેને શા, કરમચંદ કલ્યાણજીએ ટેકો આપ્યા કે શેઠ આધવજી કરમચંદે પ્રેસીડેન્ટની ખુરશીએ બીરાજતું. એ દરખાસ્તથી તે પ્રમુખસ્થાને બિરાજ્યા અને તેમની અનુજ્ઞા લઇને ભાષણ કરીએ મારંભમાં મંગળીક શ્લોક કહીને ભાષણ શરૂ કર્યું.
આ ભાષણ ઘણું સ્પષ્ટ, અસરકારક, શાસ્ત્રોકત દ્રષ્ટાંતાથી યુક્ત અને જુસ્સા સાથે કરવામાં આવ્યું હતું એવું ખેતાના તરફથી પડતા વારંવાર હર્ષના પાકારથી જણાતું હતું. ભાષણ સુમારે રાત કલાક ચાલ્યા બાદ સર્વે સભાસાના હૃદયભાવ પ્રમાણે પૂર્ણ કર વામાં આવ્યું હતું. ભાષણકર્તાએ ભાષણમાં પાલીતાણાના ખાણુંછ કલ્યાણજીના કારખાનાની અગાઉની સ્થીતિ, હાલની સ્થીતિ, માંમતકાળે સ્થીતિ બગડવાનું કારણ, કારખાનાને થતી ખંડપી ફરનારનાં નામ, તેનાં કારણે, અને અડચણા દર કરવા માટે યોજવા જોઇએ તેવા ઉપાય, સંઘની સ્તુતિ અને મનુષ્ય જન્મ સાર્થક કરવા સંબંધના અર્થ સાથે રહ્યેાકેા એ પ્રમાણે વિષયના ખ્નુક્રમ રાખ્યા હતા. છેવ≥ થી જૈન એશીએશનથી' થતા કાયદા, તેના કાર્યોની મશંસા તથા હાલમાં શરૂ કરેલા જૈન પંચાયત કુંડ સંબંધી સારી રીતે વિવેચન કર્યું હતું.
ભાષણ પુરૂં થયા પછી મી. તાલચંદ માણેકચંદ તે ભાષણની પ્રશંસા સાથે ખીજું કેટલુંએક ભાષણ કર્યું હતું અને છેવટે ધી જૈત એસોશીએશનની' બેન્ચ (શાખા) દરેક શહેરમાં સ્થાપત કરવાની
For Private And Personal Use Only