Book Title: Jain Aetihasik Rasmala Part 1
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 365
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૬ ૌષધશલા વિચિત્રશાલા, કરઈ ગયાણસિર્ષ બાદ. ૧૮ ધર્મવંત ધનઈ આગલા, શ્રાવક સુવિચાર, જિનવર આણ વહઈ સદા, શુધ સમકિત ધાર. ૧૯ નિખિલ નગરિ વસિ નારિ દેઈ, માનવ મેહકારી; દેહિં ભગવતિ ભારતી, ગેહિં કમલા સારી. ૨૦ સાધુ વિહાર સુગમ જિહાં, વસઈ બહુ ધનવંત ભઈક પાપબિરૂ સદા, લેક સહૂ સુખવંત. ગુરૂ ગુણ સુણઈ એકચિંતિ, મૂકી અભિમાન; જય જયઈ ભાવઈ કરી, દીજઇ બ દાન. દુહા, રાગ સામેરી. દેવગુરૂ નમસ્કાર. નગર વર્ણન. કલ્યાણ કલ્યાણ જે કે જપઈ, તસ વરિ હોય કલ્યાણ કમલા નિત કેલી કરઈ, જય જપઈ કિલ જાણુ. દીપક ગૃહ ભીત રિધ સુકરઈ, સવે વસ્તુ વિકાશ; પુત્રદીપક અભિનવ જુઓ, કરઈ નિજવંશ પ્રકાશ. શ્રી કલ્યાણુવિજય વાચક વિભુ, સમતા સરેવર હસ; અહનિશિ ઝીલઈ રંગભરિ, કરઈ નિજ નિર્મલ વંસ. ૩ ઢાળ ૧ લી. શ્રી કલ્યાણવિજયગુરૂ, જાણુઈ જંગમ સુરતરૂ સુરતરૂ ફલી મુજ ધરિ આંગણા. ૧ તાસતણું પરીયા ભણું, નિજ અવતાર સફળ ગણું સફલ ગણું નામ લે છે એહતણાએ. ૨૪ પરિઆ એકવીસ પૂરવઈ અછઈ, સંઘવી આજડ હુઆ તેહ પછઈ; તેહ પછઈ પુણ્ય તણું તે આગરૂએ. સુકૃત કરઈ નિજ હાથઈએ, સંબલ લાઈ નિજ સાધઈએ; સાધઈએ, હુએ બહુ સુખનું સાગરૂએ. ૨૫ તેહતણું સુત ગુણવંતએ, સંઘવી ઝીપુરમાં કતએ; - કુંતએ કરઈ ભગતિ દેવગુરૂ તણીએ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418