Book Title: Jain Aetihasik Rasmala Part 1
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 398
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૯ એહવે આસા માસ કે આયા હૈ સખીરે, એ મુનિ માટા મેહ કે મડલિ અખીરે; ઘરે ઘરે રગ મડાણુ કે મન વષ્ઠિત મળેરે, દુઃખ હગ ઉચાટ સર્વ જાયે વળીરે, દુહા. શાહ જહાંગીરનું આમંત્રણ. તિણે અવસરે અકબર નૃપતિ, નંદન સાહસ ધીર; માંડવગઢ આવી ઘણું, જગ કરે જહાંગીર. રવિ ઉગે આર આથમે, ત્યાં લગી તેની આણુ; વિજયદેવસૂરિ તેડવા, લખી મેલ્યે કુરમાણુ. શ્રી ગુરૂ વાંચી હરખી, પાતિશાહી કુરમાણુ; સૉંચ કરે ચાલવા તણા, અવસર દેખી સુજાણુ. ખભાયતા પુરવર થકી, પાંગરીઆ ગુરૂરાય; રાધનપુરથી તેડીઆ, નેમિસાગર ઉવજ્ઝાય. સદ્ગુરૂ સાથે ચાલવા, હરખ ધરે ઉવજ્ઝાય; રાધનપુરથી પાંગરી, પડિત સાધુ સહાય. ઢાળ ૪ થી. ( મધુકરની દેશી. ) વિહાર માંડલગઢ. સધ્ધ સહુકા વનવે, વાટે વિષમ વિહાર, ગુરૂજી; મુનિવર મારગ દોહિલેા, કરીએ કાયા સાર, ગુરૂજી આલી માહનપુર તણે, મારગે પાહીપુર; વારી વિશેષે લાગણું, તે પરહરા દૂર. પ્રાઢ પલ્લિ ભીલેા તણી, નહિ શ્રાવક સમવાય; વૈરાગી અતિ ઘણા, એણિ મારગે મત જાય. સાંપણી વીંછીણી દાઈ નદી, નામે તેસી પરણામે; પગ ભીને જીવિત હરે, નવિ જઇએ તિણે ઠામે, ૧ પુત્ર-જહાંગીર. ૨ જેવા નામ છે તેવાજ તેના ૩૨ For Private And Personal Use Only ૫૩ ૫૪ ૫ પ પહ ૫૮ સંઘ. ૫૯ શુ. શુ. સબ્ધ. ૬૦ શુ. શુ. સબ્ધ. ૬૧ ગુ. ગુ. સધ. ૬ર પરિણામ છે.

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418