Book Title: Jain Aetihasik Rasmala Part 1
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂરતી મન સાગર ભવહિ એક ચંગ, પૂરે દસ વાડિજાયુ સુત શુભ અંગ; મનમાં હરખી માતા પરિઅણુ ધરિણ રંગ, ગાવે પીપલી ગોરગી
કરે જગ. ૨૧ વાજે અતિ વાજાં જાતાં નિજ દરબાર, બંદીજન બેલે જુવે સુત જગચારઆવે અખ્યાણુનાનાવિધ તિણિવાર, વર મૂહૂર્ત પૂછી દીધું નામ વિચાર. ૨૨ રઢીઆળો નામેનાનજી ચિરંજી, કુલમંડન કુંવરકુલ સિંધુર કુલ દવે કુલ પાયવ કહીએ કુલચંદ, કુલતારક કુળ કેફિલ માકંદ ૨૩ કુળ શોભાકારી પર ઉપકારી એહ, કુળને રખવાળે સુંદર અતિ સનેહ. કુળવાંછિત પૂરક કુળ મે એવરમેહ, વિધિએ કુંઅરજી ચંપકવણું દેહ. ૨૪ ધવલે પક્ષે ધૂનુવાધિવિધુ વિસ્તાર, મકર રવિહુંનુ દિન વધે અતિ વિસ્તાર ઉત્તમ જન કેરા પ્રેમ જેમ અધિકાર, પશ્ચિમ દિન વધે છાયા તેમ કુમાર. ૨૫ એણિપરી વધે તાવુલ્યાં આઠ વર્ષ, પિશાલે પઢવા મૂક્યા ધરીય જગીશ; પંડિત પદ કહેતાં મનમાંહી નાણે રીસ, વિદ્યા ભણી આવ્યા માય
દીએ આશીષ. ૨૬ અવસરે વળી તેણે વેળે લબ્ધિસાગર ઉવજઝાય, વિચરતાં માતા
મયગલ જિમઠવિ પાય; કેડાં કુંઅરને લે વદે અષિરાય, ભવસાગર તરવા સાચે એક ઉપાય. ૨૭ ગુરૂ દેશના સુણી જાણ્યું અસ્થિર સંસાર, મને ચિંતવે મને મળી આ
ગુરૂ અણગાર; દેય નંદન સાથે સંયમ લેઈઉદાર, ગુરૂરાજસંઘાતે વસુધા કરે વિહાર, ૨૮
ઢાળ ૨ જી.
જય જય એ. અભ્યાસ, પંડિત અને વ્યાપક પદવી. લબ્ધિસાગર સશુરૂની પાસે, વિનયવંત વિદ્યા અભ્યાસે;
- વૈરાગ્યે મન વાસે–જય એ. ૨૯ પ્રથમાચાર વિચાર વિશેષે, આવે તે તે જે જે દેખે;
મધુર વચન મુખ ભાખે. જય જય એ ૩૦ જે આગમ કહિયા પણ ચાલી, જોતિષ સાહિત્ય છંદ રસાલી;
T બાલે વેશે જાણે. જય જય એ. ૩૧ હિમાદિક વારૂ વ્યાકરણ, સકલ ગ્રંથનાં જે આભરણુ;
વરણ કવણ વખાણે. જય જય એ. ૩૨
For Private And Personal Use Only

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418