Book Title: Jain Aetihasik Rasmala Part 1
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 380
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪ ૭૭ રા બંદીજન ક્રીતિ બેલે, નિદ્ધિકે ઠાકરસી તેલ, રૂ કરી મયણ સમાન, દેતુ મણિ સે ત્રણ દાન. ૭૧ જય જય જપતિ જન વૃ, ચિંરજીવ તું હર્ષાનદા શિશિ વયણી મુંદરી સરિખી, દીએ ધવલ મંગળ અને હરખી. ૭૨ ધન્ય પુજી ૩ણસુત જાણું, રો મણિમેતી વધાયું; સંવત સોલ સેલ વિશાખી, વદિ ત્રીજા દિવસે સહુ સાખી, ૭૩ આવી સવે પરિજન સાથે, લીએ ચારિત્ર હરછ હાથે; રૂડું કલ્યાણવિજય નામ દીધ, સહી સકલ મરથ સીધા સહ લેક તણા છંદ જેવે, સવે સજન નયણ ભરી રે; આશીષ દીએ વીઆઈ, ચિરવાલે ચરણે સુખદાઇ. શુભ જ્ઞાન ગજે તવ ચડીઓ, શીલ સબલ સનાહ્ય દઢ ઇદ્ધિઓ શુભધ્યાન ખરી કરી લીધું, સવેગે ખેટ કવર લીધું. ગુરૂ આણ ધરે શિર ટેપ, જીવે દૂર કરમસ કેપ; વિચરે ગુરૂ હીર સમીપે, જય જપતે પાપ ન છીએ. દુહા - રાગ મારૂણ. જુગતિ જેગ વહી સંગ, કલ્યાણ વિજય મનરંગ; દિન ડે બુદ્ધિએ કરી, ભણીઆં અંગ ઉપાંગ લક્ષણ વેદપુરાણ મુખિ, તર્ક છંદ સુવિચાર ચિંતામણિ પ્રમુખ સવે, ગ્રંથ ભણ્યા તેણિવાર સંવત સોલ ચુવીસએ, ફાગણું વદિ થિર કીધ: સાતમે પાટણ નગરમાં, વાચકપદ ગુરૂ દીધ. ૩ હાલ ૧૦ મી. વિવિધ દેશ વિહાર, અનેક ભવ્ય પ્રતિએ ધ. શ્રી કલ્યાણુવિજય ઉવઝાય, પ્રણમે સુર નર પાય સુમતિ ગુપ્તિ અલંકરીએ, જ્ઞાનાદિક ગુણે ભરીએ. અમૃત વાણુ વખાણ, સુભગ શિરોમણી જાણ; આગમ અરથ પ્રકાશે, ભવિઅણુ મને પ્રતિ ભાસે. લબ્ધિ મૈતમ તેલ, જસ કીર્તિ સહુ બોલે; જુઓ ઉગ્ર તપ ઉગ્ર વિહારી, તારે બહુ નરનારી, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418