Book Title: Jain Aetihasik Rasmala Part 1
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪૧
સા. ૧૨
સા. ૧૩
કમલવિજય વિષ્ણુધને નિજ પદવી ક્રીએજી, શ્રી વિજયતિલક સૂરિાય; શ્રીવિજયાણુંદસૂરિ ઇતિ તસ તસ નામજ થાપીયુજી,સંઘ મન હર્ષિત થાય.૧૧ સાલ ખિતાલે જનમ્યા પ્રભૂ એકાવનેજી, આદરે સંયમ ભાર; સીતેરે પડિત થઇ છેતેરે થયાજી, તપગચ્છ નાયક સાર. જિનશાસન નંદન વનશ્રી ગુરૂ સુરતરૂજી, પ્રગટયા પુન્ય અક્રૂર; શ્રુતશાખા વિસ્તારે શીશ સુપલ્લપાજી, કીરતિ કુસુમ ભરપૂર. જલધર પરિવર વચન અમૃત વરસતાજી, હરતા તાપ કષાય; સુમતિલતા વન ધર્મધરા રૂઢ પોષતાજી, જગિ વિચરે મુનિરાય, સા. ૧૪ ગુરૂ ઉપદેશે દેશ વિરતિ બહુ આદરેજી, ચેાથુ વ્રત પણ જોય; બહુ ઉપધાન રહે માલ પહેરે ઘણાજી, સર્વ વિરતિ પણ કોય. સા. ૧૫ ગામ નયરે સામિયાદિક ઉછવ ઘણાજી, શ્રી સંધ ભગતિ અનેક; શ્રીફલ રૂપા નાણાદિક પરભાવનાજી, કરે શ્રાવક સુર્વિવેક.
૩૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢાળ ૨ જી.
રાગ સામગ્રી. સાનીયડા પ્રાણી ભય સીંચનારીનેરે—એ દેશો. તપ, અનુષ્ઠાન, વિહાર.
સૂરિ શિશમણિ શ્રીગુરૂ વિજયાણ દજીરે,
મહુલ કરે તપ અનેક પ્રકારેરે; છઠે અઠમ ઉપવાસ નીવી આંખિલ ઘણારે,
સિદ્ધ ચક્રથાનકની એલી ઉદારરે. ધ્યાન ધરે નિત ક્રિમે વાચના શીશને?,
પુસ્તક શેાધે શ્રી સૂરિદ મહેતરે; ત્રણ માસ શુભ ધ્યાને માન તપવિધિ કરીરે, આરાધે ગુરૂ ગાતમ કે મત્રરે. આચાર્ય પદ શ્રી વિજયરાજ સૂરિકનેરે, દેઈ થાપે નિજ પાટે પટાધાર; દશ વાચક પદે બહુ પડિત પદ્મ ગુરૂ દીએરે, સયમ દીએ દીખે બહુ અણુગારરે. ટ્રીય વિમલગિરિ કેરી, એક ગિરિનાર્યનીર, અરખુદ તીરથ કેરી સાત; પાંચ સખેસરની એક શ્રી અતરિકનીરે, યાત્રા ગુરૂજી જગ વિખ્યાતરે.
For Private And Personal Use Only
સા. ૧૬
સૂ. ૧૭
સૂ. ૧૮
સ. ૧૯
સ. ૨૦

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418