________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૬ ૌષધશલા વિચિત્રશાલા, કરઈ ગયાણસિર્ષ બાદ. ૧૮ ધર્મવંત ધનઈ આગલા, શ્રાવક સુવિચાર, જિનવર આણ વહઈ સદા, શુધ સમકિત ધાર. ૧૯ નિખિલ નગરિ વસિ નારિ દેઈ, માનવ મેહકારી; દેહિં ભગવતિ ભારતી, ગેહિં કમલા સારી. ૨૦ સાધુ વિહાર સુગમ જિહાં, વસઈ બહુ ધનવંત ભઈક પાપબિરૂ સદા, લેક સહૂ સુખવંત. ગુરૂ ગુણ સુણઈ એકચિંતિ, મૂકી અભિમાન; જય જયઈ ભાવઈ કરી, દીજઇ બ દાન.
દુહા,
રાગ સામેરી. દેવગુરૂ નમસ્કાર. નગર વર્ણન. કલ્યાણ કલ્યાણ જે કે જપઈ, તસ વરિ હોય કલ્યાણ કમલા નિત કેલી કરઈ, જય જપઈ કિલ જાણુ. દીપક ગૃહ ભીત રિધ સુકરઈ, સવે વસ્તુ વિકાશ; પુત્રદીપક અભિનવ જુઓ, કરઈ નિજવંશ પ્રકાશ. શ્રી કલ્યાણુવિજય વાચક વિભુ, સમતા સરેવર હસ; અહનિશિ ઝીલઈ રંગભરિ, કરઈ નિજ નિર્મલ વંસ. ૩
ઢાળ ૧ લી. શ્રી કલ્યાણવિજયગુરૂ, જાણુઈ જંગમ સુરતરૂ
સુરતરૂ ફલી મુજ ધરિ આંગણા. ૧ તાસતણું પરીયા ભણું, નિજ અવતાર સફળ ગણું
સફલ ગણું નામ લે છે એહતણાએ. ૨૪ પરિઆ એકવીસ પૂરવઈ અછઈ, સંઘવી આજડ હુઆ તેહ પછઈ;
તેહ પછઈ પુણ્ય તણું તે આગરૂએ. સુકૃત કરઈ નિજ હાથઈએ, સંબલ લાઈ નિજ સાધઈએ;
સાધઈએ, હુએ બહુ સુખનું સાગરૂએ. ૨૫ તેહતણું સુત ગુણવંતએ, સંઘવી ઝીપુરમાં કતએ;
- કુંતએ કરઈ ભગતિ દેવગુરૂ તણીએ.
For Private And Personal Use Only