________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦ શ-પૂર્વજ વર્ણન. તારા પુત્ર ઈ ગુણનિલા, રાજસિ સાઈલ અતિ ભલા.
અતિ ભલા, જસ દરતિ જગમાં ઘણીએ. ૨૬ રાજસી અતિ ઉદારએ, એણિ લહિણ કરી થાણુ શ્રાએ,
થાણ થારએ ઘાલી દિક ધરિ ધરઈએ. રાજસી સુત થિરપાલએ, ઉઠયું દુરિતણું કાલએ;
કાલએ, ટાલઈ દુરિત નઈ પરિપરિ. ૨૭ પણિ અવસર હુએ નરપતિ, શાહ મહિમૂદ ગુજરપતિ;
ગુજરપતિ થિરપાલ વેગિ તેડાવી. જઈ મિલી સુલતાનએ, શિરપાલ દીધ બહુ માનએ;
બહુમાનએ રાય તણાઈ મનિ ભવિએ. ૨૮ હરડું નિજમનિ રાય, લાલપુર દીધ પસાયએ;
પસાયએ લેઈ થિરપાલ આવીએ જવઈએ. લાલપુર કોક નિવાસએ, નિજ લછિ કરઈ વિલાસએ;
વિલાસએ, દેદિક સુર સુખ અનુભવિએ. ૨૯ શ્રી હેમવિમલ સૂરિ દેશના, સુણિ નિજ શ્રવણે એકમના
એકમના કરઈ કાજ તે ધરમનાઓ. સંવત્ પનરસ તસ ઇએ, કરાવી પ્રાસાદ વિશિષ્ટએ
વિશિષ્ટએ, કાટ એક દાતકર મનાએ. ૩૦ વલી ગુરૂપયણ હી ધર, જુઓ શુભ કરણ કૌંસા કરાઈ
કીસે કરઈ, દાનત મતિ મનિ વસીએ. ધિન શિરપાલ અવતાર, મંડા વ્યાજેણુિં શત્રુકારએ
શત્રુકારએ, પંચાઈ મન ઉલસીએ. ૩૧ બીજા શુભ કરાણી કીધાં ઘણ, દેવગુરૂ જિન શાસનતણું;
શાસનતાણાં નાયક નઈ ઈમ વીનવઈએ, અમ મન અતિ ઉછાહ એ, થાણું સૂરિપદ જગનાહ એ
જગનાહે એ, એ સુઝ મનોરથ પૂરવઈએ. ૩૨ લાલપુર નયર મઝાર એ, ધરઈ ધ્યાન ગણધાર;
ગણધાએ, શ્રી હેમવિમલસૂરિએ.
For Private And Personal Use Only