SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નીવી આંબિલ ઉપવાસઈએ, સૂરિવર મંત્ર ઉપાસઈએ; " ઉપાસઈએ, પઈ નુમાન કૃષ્ણગેરૂએ. ૩૩ શ્રી હેમવિમલ સૂરિસરૂ, સયલ સંઘ આનંદકરૂ; આનંદકરૂ, શ્રી આણદવિમલસૂરિ થાપીયાએ. કામિ ડામિના સંઘ મિલ્યા, થિરપાલ સવે મને રથ ફળ્યા; મરથ ફલ્યા, તબેલદાન બહુ આપીએ. ૩૪ શ્રી આણંદવિમલસૂરિ જયુ, જિન શાસનિ સેહે ચડાવયુ ચડાવયુ, કુમતિ કદાગ્રહ કાળિયાએ. જિ િવિહાર કરી અપ્રમત્તએ, ભલું દાખી શુધ ચારિત્રએ; ચારિત્રએ, કુમત પડત બહૂ વાલીયાં. ૩૫ ધન શુભ ક્ષેત્રઈ વાવરઇ, શિરપાલ બહુ ઓછવ કરઈ | _એછવ કરઈ, તે કહિંતા નાવઈ છેહેલેએ. પૂજા પ્રતિષ્ઠા જિનતણી, તીરથ યાત્રા કીધી ઘણું; કીધી ઘણ, દાનિ જાણું વ્હુ મેહલુએ. ૩૬ થિરપાલ સુધી આણંદલા, પ્રાગવંસ કુલે ચંદલા; ચંદલા, ષ સંખ્યાએ દીપતાએ. સંઘપતિ મોટા લાલાએ, ખીમા ભીમા સુકુમાલ; સુકુમાલ એ, કદલીદલનઈ જીપતા એ. ૩૭ કરમણ ધરમણ સંઘપતિ, પુણ્ય વિષય તે શુભમતિ, શુભમતિ, દેવપ્રસંસ કરઈ ઘણીએ. તે માતી મુભામ સંકાસએ, પૂરઈ સહુ કેરી આસએ; આસએ, દહિલાં દુબળાં જનણીએ. ૩૮ સંઘવી ભાભી પંચનંદના, દુશ્રુતદારિદ્ર નિકંદના; નિકંદના દાન કરી તે સુરનરાએ. સંઘપતિ હર હર હરખાએ, વિમલ શ્રીપાલ સરખાએ; સરખાએ, તેજક પ્રમુખ બંધવરાએ. ૩૯ અનુકમિ તે મેટા હુઆ, લેઈ પરણાવ્યા, જુજૂઆ; જુ આ, થાપ્યા નિજ નિજ ઘરધણીએ. માતપિતા અનસન કરી, લીએ વાસ તે સુરપુરી; 1 સુરપુરી, જિહાં બહુ સુખ સંપતિ ઘણ. ૪૦ 1; . . For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy