________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ તું ગૂઠઈ માનવ બહુ, હૂઆ વચન વિલાસ; વૃદ્ધવાદિ સૂરિ , કવિતા કાલિદાસ. બપ્પભટ્ટ સૂરીસરૂ, હેમસૂરિ વિખ્યાત; સનમુખ આવી તેહનઈ, તૂઠી તું માત. બાળક પુટિઓ પાલણિં, સહુ લેક પ્રસીધ; તું તુઠી વરદીધ તાસ, લઘુ પંડિત કીધ. મૂરખ ચટ નામઈ હુઓ, મેટુ દુસ્તાગી; સ્વામિનિ તુઝ પ્રસાદથી, તેહની મતિ જાગી. સીતા નામઈ બ્રાહાણ, તીર્ણિ તૂઠયાઈ તૂ તૂઠી માય તેહનઈ, દીધી પંડિતાઇ. જિનમુખ પંકજ વાસિની, માય તૂ સારાણી; કરજેડી પાય નમું, દિજિઅ વિરલ વાણું. ૯ અષ્ટ સિદ્ધિ નવ નિધિ રિધિ, જસ નામઈ લહઈ, સુરતરૂ સુરમતિ સુરભિ કામ, ઘટ પ્રાપતિ કહીઈ ૧૦. શ્રી કલ્યાણવિજ્ય ગુરૂ, ગુણ મણિ ભંડાર તેહના ગુણ ગાયવા, મુઝ હરખ અપાર. દ્વીપ અસંખ્ય માંહિ રહ્યું, નામઈ જ બુદ્વીપ, મેરૂ મહીધર મધ્ય ભાગે, તેહ તણઈ સમીપ. વન છેઅઈ મોટું સાસ્વતું, તેહ માંહિ વિશુદ્ધ જંબુ વૃક્ષ જેણિ કરી, જબૂદ્વીપ પ્રસિદ્ધ. મેરૂ થકી દક્ષિણ રિસિં, લવણદધિ પાસઈ; ભરતક્ષેત્ર ભૂતલિ કહ્યું, પુણ્ય કર્મ નિવાસ. ૧૪ તેહ મધ્ય ભૂભામિની, તિલકેપમ સેહઈ; પલખી નાંમઈ નયર ભલું, દેખી મન મેહઈ. ૧૫ પાંડુર પિલિ પ્રકાર પ્રઢ, વાપી આરામ; નિર્મલ નીર નદી વહેઈ, સરોવર અભિરામ. વર નર સીઈ અલંકરી, નગરી અતિ ઉપઈ; પ્રેઢાં જિન મંદિર માલીયાં, તુંગસિખરિ વિલાપઇ. ૧૭ કામિ ઠામિ જિનવર તણા, ઉત્તગ પ્રાસાદ,
For Private And Personal Use Only