SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કલ્યાણુવિજય ગાણિનો રાસ.* રાગ-દેશાખ. સકલ સિદ્ધિવરદાચકે, સ રિખબ જિદ ભારત સંભવ ભવિઅજણ, બહણ કમલ દિણંદ. શાંતિ જેિણેસર મતિ ધરૂં, શિવકર ત્રિજગ મઝારિ, સિદ્ધિવધુ વસ્ત્રાભણી, વરીએ સંજમ ભાર.. રાજલફિલ્મ સવિ પરિહરી, છતી મોહ ગઈદ; મુગતિ રમણિ પાણી ગ્રહી, નમું તે નેમિ જિર્ણદ. દુષ્ટ અરિષ્ટ હરઈ સદા, કરઈ તે મંગલ કે, પાસ જિસેસર પ્રભુમિઓ, અહનિશિ ભઈ કરજોડિ. પેખિ પરાક્રમ જેહનું, મૃગપતિ સાહસ ધીર; લંછન મિસિ સેવા કરઈ સોઈ સમરૂં મહાવીર. પંચે તિરથ જે કહ્યાં, જસ મહિમા અભિરામ; કરીને નિત નમૂં, જિમ હેઈ ચિંતિત કામ. અજિતાદિક જે જિનવરા, જિત મછર સવિજાણ; તે સવિ મુઝ વિઘને હરૂ, પ્રણમું કેવલ નાણિ. ગૌતમ ગણધર પાય નમૂં, તપ જપ લબધી ભંડાર; રિદ્ધિ વૃદ્ધિ સુખ સંપજઈ, જસ નામઈ જયકાર. નિજ ગુરૂ ચરણ નમું સદા, જિમ હોઈ વાંચ્છિત સિદ્ધિ કરી પ્રસાદ મુઝ ઉપરિ, જ્ઞાનદષ્ટિ રિણિ દીધ દેશાખની ચાલ: જ્ઞાનદષ્ટિ મુઝ દીધ જેણિ, પ્રણમી ગુરૂરાય; સરસતિ સામિનિ વિનવું, વર દીઓ મુઝ માય. ૧ તાહરા રૂપ સમાન રૂપ, કુણ રૂપ કહી જઈ સયલ મરથ પૂરણી, કુણુ ઉપમ દીજઈ. તું ત્રિભુવન હિતકારણું, વરદાઈ દેવીની; પંચ અખર મય તુઝ સરૂપ, ષ દરશન સેવી. ૩ * આમાં લહિઆની જૂની ગુજરાતી ભાષા જ રાખી છે. સંશોધક. For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy