________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાકરણદિક ગ્રંથ બહુતેરા, મુખાધીત જેસ આવે; ષ દરશન સંવાદ ધુરંધર, વાદી વૃદ હરાવે. ભવિ. ૩. નિશ્ચયનય વ્યવહારની દોરી, જેહને હાથે આવી; ઉપચરિતાદિક ભેદે બહુ જન, રીઝવીયા સમઝાવી. ભવિ. ૪. કામણગારી કીકી નીકી, મુખપંકજ અતિ સારૂં અણીઆલી આંખડલી આપે, દરિશણ મેહનગરૂ. ભવિ. ૫. કમલા કુલમંદિર મતિ દરીયે, ઉજવલ ગુણમણિ ભરીયે, સમતા સુરવનિતાએ વરી, જન્મ કૃતારથ કરી. ભવિ. ૬. પંચાચાર વિચાર વખાણે, ષ દ્રવ્ય મુનિની જાણે, દુર્દમ આઠે મદમનિ નાણે, વરતે શુભ ગુણ ઠાણે. ભવિ. ૭. છત્રીશ છત્રીશી ગુણ જાણગ, મુનિવર મહીયલ મહાલે; શુદ્ધ ઉપદેશ દીએ ભવિજનને, શુભ આચારે ચાલે. ભવિ. ૮. કેડિ વરસ લગિ છ એ ગુરૂ, સકલ જંતુ સુખદાયી, વાચક રામવિજય કહે અવિચલ, ધન એહેની પુણ્યાઈ. ભવિ. ૯.
ઢાળ ૧૨ મી.
(ગિરૂઆરે ગુણ તુમહ તણ–એ દેશી) ભવિજન સંભવ જિનની સેવા, ભાવ ધરીને કીજે રે, રાજપુરામાં જિન પૂછ, મણુય જન્મફલ લીજે. ભ. ૧ સકલ મહોદય દાયક એ પ્રભુ, સેનાનંદ સ્વામી, રાય જિતારિ કુલે જાયે, નમીએ નિત સિર નામિરે. ભ. તે જિન ધ્યાને મુઝમન વતે, રાતિ દિવસ એકોતેરે; તે જિન સમરી ગુરૂ ગુણ રચના, કીધી મેં મન ખંતેરે. ભ. ૩. સાંભલ ભવભાવ ધરીને, શ્રી ગ૭પતિ ગુણમાલારે, મન વચ્છિત સુખ સંપતિ લહીએ, નવનિધિ રિદ્ધિ વિશાલારે. ભ. ૪. બુધ શ્રી સુમતિવિજયગુરૂ, સેવક કહે ઈણિપરે કરજેડરે; વાચક રામવિજય ગુરૂ ધ્યાને, લહીએ સંપતિ કેડરે. ભવિજન. પ. ઇતિ શ્રી લક્ષ્મીસાગર સૂરિશ્વર નિર્વાણ સસઃ શ્રીઃ શમક સંપૂર્ણ.
૧ સુંદર–નિર્મળ. ૨ મનુષ્ય.
For Private And Personal Use Only