________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૬
સૂરિએ આણંદપુરમાં કપૂરવિજયને યાગ્ય જાણી પડિતપદ આપ્યું.
3.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિહાર, શિષ્ય.
સં. ૧૭૫૭ ના પોષ માસમાં તેમના ગુરૂ શ્રી સત્યવિજ્ય પંન્યાસ સ્વર્ગલાક સિધાવ્યા, અને તેના પટધર તરીકે શ્રી કપૂરવિજય નિમાયા. આ પછી શ્રી કપૂરવિજયે વઢીઆર, મારવાડ ( મથલ ), ગુજરાત ( ગુર્જર ), સારડ, રાજનગર ( અમદાવાદ ), રાધનપુર, સાચેર, સાદરા, સોજીત્રા, વડનગર વિગેરે સ્થળે ચેામાસાં કર્યા. દેશવિદેશ એમ ધણે સ્થળે અપ્રતિબદ્ધપણે વિહાર કર્યાં. એ શિષ્ય નામે શ્રી વૃદ્ધિવિજયગણિ તથા શ્રી ક્ષમાવિજય પન્યાસ ( જેનું ચરિત્ર આ પછી જોઈશું) થયા, વૃદ્ધાવસ્થા થઈ હતી એટલે છેલ્લે પાટણ ચામાસાં કર્યા. અહીં ઉપધાનમાલારાપણુ અને અિભપ્રતિષ્ઠા આદિ અનેક સુકૃત્યો કરાવ્યાં.
૪.
સ્વર્ગવાસ.
પાટનગરમાં સંવત્ ૧૭૭૫ ના શ્રાવણુ વિર્દ ૧૪ સામવારે પુષ્યવિજય મુત્તે અનશન કરી શ્રી કપૂરવિજયે સ્વર્ગગમન કર્યું. ભક્ત શ્રાવક શ્રાવિકાઓએ નવખંડ માંડવી રચી તેમાં ઉક્ત મુનિવરના શરીરને પધરાવ્યું. સંધ વાજતે ગાજતે ચાટા વચ્ચેાવચ્ચ થઇ નીકળ્યા. સેાનારૂપા નાણું ઉછાળ્યું. ‘જયજય નન્દા જય જય ભટ્ટા'ના આધેાષ કરતા કરતા ગામની અહાર દાહક સ્થળે આવી શિબિકા ઉતારી અને ચંદન વગેરે સુગથી કાથી દેહના અગ્નિસ સ્કાર કર્યાં. એ સ્કુલ પહેલાં હતાં, તેમની પાસે ત્રીજો સ્કુલ તેમના થયેા. આમની પાટે શ્રી ક્ષમાવિજયજી આવ્યા. કર્પૂરવિજયે કઇ પણ કૃતિ કરી હોય તેમ જણાતું નથી.
4.
રાસકાર.
રાસકાર શ્રી જિનવિજય છે કે જેએ ચરિત્રનાયક શ્રી કપૂરવિજયના પટ્ટધર શ્રી ક્ષમાવિજયજીના શિષ્ય છે અને જેનું ચરિત્ર આપણે હવે પછી જોઈશું. તેમણે આ રાસ વડનગરમાં ચેમાસું રહીને સંવત્ ૧૭૭૯ ની વિજ્યાદશમીને શનિવારે રચ્યા છે.
પન્યાસપ૪ સ’. ૧૭૦૧ માં, સૂરિપદ ગંધાર નગરમાં સ. ૧૯૧૦ માં મળ્યું. પેાતે સુરિપદ વિજયરત્નને નાગારમાં સં. ૧૭૩૨ માં આપ્યું. સ્વર્ગવાસ ના ગામમાં સં. ૧૭૪૯ માં કર્યું. પેાતે શીલવંત, ભાગ્યવંત, સાભાગી થયા. અનેક જિનખિ ખ પ્રતિષ્ઠાત્સવ કીધા. પિતાનું નામ શા સવગણુ, અને માતાનું નામ ભાણી હતુ.
For Private And Personal Use Only