Book Title: Hemchandracharya Smaranika
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
૧૩
રૂનું પૂમડું પણ, હળવું હોવાને કારણે, આકાશમાં તરી શકે, मर्यादोल्लङ्घिनां लोके, राजा भवति शासिता ॥
(ર. મર્યાદાનું પાલન ચૂકે તેવા લોકોને ઠેકાણે લાવે તેનું નામ રાજા. પાત્રે, વિદ્યા હિ શતશાવિષ્ઠા ||
(ર.
પાત્રે પડેલી વિદ્યા સોળે કળાએ ખીલે.
अन्तरेणोपदेष्टारं, पशवन्ति नरा अपि ॥ જીવનનો રાહબર ન મળે તો માણસ પણ ઢોર જેવો નીપજે.
(ર.
१७६)
(૩૨)
यत् कुर्वन्ति महान्तो हि, तदाचाराय कल्पते ॥ (રૂ. મોટા જે રીતે વર્તે, તેના આધારે જ લોકો પોતાનો વ્યવહાર પ્રવર્તાવે છે. सिंहः प्रयाति यत्राऽपि तस्यौकः स्वं तदेव हि ।। (૪. ૨૮૪)
સિંહ તો જ્યાં જાય ત્યાં તેનું ઘર.
(૪.
महान्तः शक्तिमन्तोऽपि, प्रथमं साम कुर्वते ॥ ૨૬૦) શક્તિશાળી હોય એવા મહાન લોકો પણ પહેલાં તો શાંતિથી જ કામ લે છે. क्षाराब्धितोऽपि रत्नानि, गृह्णन्ति निपुणाः खलु || (૪.
૭૧૩)
નિપુણ જનો તો ખારા દરિયામાંથી રત્નો વીણી લે છે.
'
૮૨૭)
૬૬૧)
(૪.
૮૨)
अतृप्ता एव कुर्वन्ति, सेवां मानविघातिनीम् ।। માનહાનિ વહોરીને પણ સેવા (નોકરી) કરવી તે તો લોભિયાઓનું જ કામ.
(૬.
૨૩)
(૬.
૧૩૪)
उपादेया शास्त्रलोकव्यवहारानुगा हि गीः ।। શાસ્ત્ર અને લોકવ્યવહારને અનુસરતી વાતનો સદા આદર કરવો જોઈએ. गुरौ प्रशस्य विनयो, गुरुर्यदि गुरुर्भवेत् । गुरौ गुरुगुणैर्हीने, विनयोऽपि त्रपास्पदम् || गुरोरप्यवलिप्तस्य, कार्याकार्यमजानतः । उत्पथप्रतिपन्नस्य, परित्यागो विधीयते ।। ૧રૂપ) ગુરુ જો ગુરુપદ જાળવી જાણે તો તેનો વિનય કરવો તે પ્રશસ્ય; પણ જો ગુરુ પોતાને ઉચિત ગુણોથી હીન હોય તો તેનો વિનય કરવો તે શરમજનક ગણાય. ગુરુપદ મળવા છતાં જે અહંકારી હોય, કૃત્ય-અકૃત્યના વિવેકથી અજાણ હોય, અવળે રસ્તે ચડી ગયા હોય તેવા ગુરુને ત્યજી દેવામાં જ શ્રેય છે.
(૬.
Jain Education International
मार्ग एव क्षमः स्तम्बे, रथः सज्जोऽपि भज्यते .
(૬.
૧૪૬)
ધોરી રસ્તા પર દોડનારો સારો રથ પણ ખેતરમાં ચલાવીએ તો ભાંગી જ
For Private & Personal Use Only
www.jainelibrary.org