Book Title: Hemchandracharya Smaranika
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text ________________
- ૪૦ ડૉ. હરિવલ્લભ ભાયાણીનાં પ્રકાશિત મુખ્ય પુસ્તકો
સંપાદન તથા અધ્યયન: સંસ્કૃત : લીલાવતી-સાર (૧૯૮૩) પ્રાકત
: સંખિત-તરંગવઈ-કહા (૧૯૭૯). તારાગણ
(૧૯૮૭). વસુદેવહિડી-મધ્યમ ખંડ-ભાગ ૧
(રમણીકભાઈ શાહ સાથે, ૧૯૮૮). અપભ્રંશ : પહેમચરિય (મધુસૂદન મોદી સાથે, ૧૯૪૮).
પઉમચરિલ ભાગ-૧-૨-૩ (૧૯૫૩, ૧૯૬૧). નેમિનાહચરિલ-ભાગ ૧-૨ (મધુસૂદન મોદી સાથે, (૧૯૭૦-૭૧). સનતકુમાર ચરિલ (મ. મોદી સાથે.
૧૯૭૨). જૂની ગુજરાતી : મદનમોહના (૧૯૫૫). ત્રણ પ્રાચીન ગુર્જર કાવ્યો
(૧૯૫૫). સિંહાસન બત્રીશી (૧૯૬૦). દશમ સ્કંધ (ઉમાશંકર જોશી સાથે) ભાગ ૧-૨ (૧૯૬૬, ૧૯૭૨). પ્રાચીન ગુર્જર કાવ્ય સંચય (અગરચંદ નાહટા સાથે, ૧૯૭૫). રત્નચૂડ રાસ (૧૯૭૭). શીલોપદેશમાલા - બાલાવબોધ (ગીતાબહેન, રમણીકભાઈ શાહ સાથે, ૧૯૮૦). નંદબત્રીશી (કનુભાઈ શેઠ સાથે, ૧૯૯૦). પાંડવલા (૧૯૯૧).
કુષણબાલચરિત્ર (૧૯૯૩). ભાષા અને વ્યાકરણ : અપભ્રંશ વ્યાકરણ (૧૯૬૧, ૧૯૭૧, ૧૯૯૩).
અપભ્રંશ લેંગ્વિજ એંડ લિટરેચર (૧૯૯૦). સમ આસ્પેક્ટસ ઑવ દેશ્ય પ્રાકૃત (૧૯૯૨). થોડોક વ્યાકરણ વિચાર (૧૯૬૯, ૧૯૭૧, ૧૯૭૮). વ્યુત્પત્તિવિચાર (૧૯૭૫). ગુજરાતી ભાષાનું
ઐતિહાસિક વ્યાકરણ (૧૯૮૮). પ્રકીર્ણ
મધ્યકાલીન ગુજરાતી કથાકોશ (૧૯૯૧). ઉપરાંત કેટલાક વિવેચન લેખસંગ્રહો, લોકસાહિત્યનાં સંપાદનો અને અધ્યયનો, સંસ્કૃત-પ્રાકૃત કૃતિઓના ગુજરાતી અનુવાદો, સંશોધન લેખ-સંગ્રહો (અંગ્રેજી) વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 39 40 41 42