Book Title: Hemchandracharya Smaranika
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 39
________________ - ૩૮ ( ભાયાણી હરિવલ્લભ ચુનીલાલ | ૧૯૧૭ : મે ૨૬, જન્મ. મહુવા (ગોહિલવાડ) ૧૯૩૪ : મેટ્રીક પાસ કરી, એમ. એન. હાઈસ્કૂલ, મહુવા. ૧૯૩૯ : બી. એ. થયા - સંસ્કૃત વિષય સાથે. ૧૯૪૧ : એમ. એ. સંસ્કૃત અને અર્ધમાગધી સાથે ભારતીય વિદ્યા ભવન, મુંબઈ) ૧૯૪૫ થી ભારતીય વિદ્યાભવનમાં સંશોધક-અધ્યાપક. ૧૯૬૫ : ૧૯૫૧ : મુનિશ્રી જિનવિજયજીના માર્ગદર્શન હેઠળ કવિ સ્વયંભૂદેવકૃત અપભ્રંશ ભાષાના રામાયણ વિષયક મહાકાવ્ય “પઉમચરિય” પર મહાનિબંધ (Ph.d.) ૧૯૫૫ : ઑલ ઇન્ડિયા ઓરિયેન્ટલ કૉન્ફરન્સમાં પ્રાકૃત અને જૈનદર્શન વિભાગના પ્રમુખ ૧૯૬૩ : રણજિતરામ સુવર્ણચન્દ્રક ૧૯૬૩ : નરોત્તમ હન્સરાજ લેક્ટર્સ, પાર્શ્વનાથ વિદ્યાશ્રમઃ વારાણસી. ૧૯૬૫ થી : ગુજ. યુનિના ભાષા સાહિત્યભવન સાથે સંલગ્ન. ૧૯૭૫ ૧૯૬૭ : વિલ્સન ફિલોલોજીકલ લેક્ટર્સ, યુનિ ઑફ બોમ્બે ૧૯૬૮ : ઠક્કર વસનજી લેક્ઝર્સ યુનિ. ઑફ બોમ્બેઃ ૧૯૬૮. ૧૯૭૨ : ગુજ. સાહિત્ય પરિષદ પ્રમુખ-સંશોધન અને વિવેચન વિભાગ ૧૯૭૫ : સ્વૈચ્છિક નિવૃત્તિ. :લાલભાઈ દલપતભાઈ પ્રાચ્યવિદ્યામંદિર, અમદાવાદમાં માનદ અધ્યાપક. : કે. પી. ત્રિવેદી લેક્ટર્સ દ. ગુ. યુનિ. - ૧૯૮૦ : ઇન્ટરનેશનલ સ્કૂલ ઑવ દ્રવિડિયન લિંગ્વિસ્ટિક્સઃ ત્રિવેન્દ્રમમાં ગુજરાતીભાષાના અધ્યાપક. ૧૯૮૧ : ભોગીલાલ લહેરચંદ વ્યાખ્યાનમાળા: પાટણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42