________________
- ૩૮ ( ભાયાણી હરિવલ્લભ ચુનીલાલ | ૧૯૧૭ : મે ૨૬, જન્મ. મહુવા (ગોહિલવાડ) ૧૯૩૪ : મેટ્રીક પાસ કરી, એમ. એન. હાઈસ્કૂલ, મહુવા. ૧૯૩૯ : બી. એ. થયા - સંસ્કૃત વિષય સાથે. ૧૯૪૧ : એમ. એ. સંસ્કૃત અને અર્ધમાગધી સાથે ભારતીય વિદ્યા
ભવન, મુંબઈ) ૧૯૪૫ થી ભારતીય વિદ્યાભવનમાં સંશોધક-અધ્યાપક. ૧૯૬૫ : ૧૯૫૧ : મુનિશ્રી જિનવિજયજીના માર્ગદર્શન હેઠળ કવિ સ્વયંભૂદેવકૃત
અપભ્રંશ ભાષાના રામાયણ વિષયક મહાકાવ્ય “પઉમચરિય”
પર મહાનિબંધ (Ph.d.) ૧૯૫૫ : ઑલ ઇન્ડિયા ઓરિયેન્ટલ કૉન્ફરન્સમાં પ્રાકૃત અને જૈનદર્શન
વિભાગના પ્રમુખ ૧૯૬૩ : રણજિતરામ સુવર્ણચન્દ્રક ૧૯૬૩ : નરોત્તમ હન્સરાજ લેક્ટર્સ, પાર્શ્વનાથ વિદ્યાશ્રમઃ વારાણસી. ૧૯૬૫ થી : ગુજ. યુનિના ભાષા સાહિત્યભવન સાથે સંલગ્ન. ૧૯૭૫ ૧૯૬૭ : વિલ્સન ફિલોલોજીકલ લેક્ટર્સ, યુનિ ઑફ બોમ્બે ૧૯૬૮ : ઠક્કર વસનજી લેક્ઝર્સ યુનિ. ઑફ બોમ્બેઃ ૧૯૬૮. ૧૯૭૨ : ગુજ. સાહિત્ય પરિષદ પ્રમુખ-સંશોધન અને વિવેચન વિભાગ ૧૯૭૫ : સ્વૈચ્છિક નિવૃત્તિ.
:લાલભાઈ દલપતભાઈ પ્રાચ્યવિદ્યામંદિર, અમદાવાદમાં માનદ અધ્યાપક.
: કે. પી. ત્રિવેદી લેક્ટર્સ દ. ગુ. યુનિ. - ૧૯૮૦ : ઇન્ટરનેશનલ સ્કૂલ ઑવ દ્રવિડિયન લિંગ્વિસ્ટિક્સઃ ત્રિવેન્દ્રમમાં
ગુજરાતીભાષાના અધ્યાપક. ૧૯૮૧ : ભોગીલાલ લહેરચંદ વ્યાખ્યાનમાળા: પાટણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org