Book Title: Hemchandracharya Smaranika
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
૧૫
द्वितीयं पर्व
चिकित्स्यते हि निपुणैरङगोद्भवमपि व्रणम् ||
२७)
ગૂમડું શરીરમાંથી જ ઉદ્ભવેલું હોય, તોય તેની વાઢકાપ તો કરવી જ રહી. जायते घृष्यमाणाद्धि, दहनश्चन्दनादपि ॥
(२.
२३८)
ચંદનને પણ ઘસીએ તો આગ જ ઉઠે.
(२.
(३.
सर्वसाधारणी वृष्टि-र्वारिदस्योद्यतस्य हि || . ५३६) વરસવા માંડેલા મેઘને પક્ષપાત હોતો નથી; એ બધે સમાનપણે વરસે છે. न केसरिकिशोराणां, पंजरे जात्ववस्थितिः || સિંહના બાળ પાંજરે પૂરાતાં નથી. विनयी हि लघुभ्राता, पुत्रादप्यतिरिच्यते ।। વિનયવંત નાનો ભાઈ, દીકરાથી પણ અધિક જાણવો.
(३.
८६)
(३.
८८)
(३.
१५३)
देवत्वादपि विदुषां गुरुसेवा गरीयसी ॥ દેવ થવું તે કરતાંય ગુરુની સેવા કરવી એ શાણા જનોને વધુ રૂચિકર હોય. गोपुच्छलग्नो हि तरेन्नदीं गोपालबालकः ।। ગોવાળનો દીકરો ગાયનું પૂંછડું ઝાલીને નદી તરી શકે. निर्धनस्य सुभिक्षेऽपि, दुर्भिक्षं पारिपार्श्वकम् || ગમે તેવો સુકાળ પણ ગરીબને માટે તો દુષ્કાળ જ. प्रायः प्रावृष ऊर्ध्वं न तिष्ठन्त्येकत्र संयताः || વરસાદી વાદળાં એક ઠેકાણે ઘણો વખત ટકે નહિ.
(३.
(३.
(५.
नीयते यत्र तत्राम्भो, गच्छत्यृजुपुमानिव ।। સરળ વ્યક્તિની જેમ જ પાણી પણ જેમ વાળીએ તેમ વળે.
ज्ञानस्य प्रत्ययः फलम् ॥
જ્ઞાનનું ફળ પ્રતીતિ.
नारीपरिभवं राजन् ! सहन्ते पशवोऽपि न ॥
Jain Education International
७)
१६३)
(4.
१७७)
(६.
१२)
लोके स्यादनुकम्पायै, सागसामपि निग्रहः ।। અપરાધી હોય તોય તેને થતી સજા લોકહૈયામાં અનુકંપા તો ઉપજાવે જ છે. अभ्रादपि पतितानां, शरणं धरणी खलु ॥ આકાશ થકી પડતાંનો આશરો પૃથ્વી જ છે. पितुर्मातुश्च तुल्यं हि दुःखं सुतवियोगजम् ॥ દીકરાના વિયોગનું દુઃખ બાપને પણ મા જેટલું જ લાગતું હોય છે.
(६.
१७२)
(६.
२८०)
(६.
For Private & Personal Use Only
८६६)
८८०)
३८९)
www.jainelibrary.org