Book Title: Hemchandracharya Smaranika
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
૨૨
પરંપરાનો હેમચંદ્રાચાર્યે જે સંદર્ભોચિત ઉપયોગ કર્યો છે, તે તીક્ષ્ણ સ્મૃતિ અને સાહિત્યિક સૂઝબૂઝનો દ્યોતક છે, અને તે મમ્મટકથિત વ્યવહારજ્ઞાન અને ઉપદેશદાનનાં કાવ્ય પ્રયોજનો સાધે છે. જો કે હેમચંદ્રાચાર્યે, વ્યવહારકૌશલ શાસ્ત્ર દ્વારા પણ પ્રાપ્ત થતું હોવાથી તેનો કાવ્યપ્રયોજનોમાં સમાવેશ નથી કર્યો. પણ તેનો એમણે વિરોધ કર્યો છે એવું નથી, તે સાહિત્યનું આગવું પ્રયોજન નથી એટલું જ તેમના કહેવાનું તાત્પર્ય છે.
- હરિવલ્લભ ભાયાણી
Y
શ્રી હેમચંદ્રાચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org