________________
અત્રી હરી હરિણાક્ષી કહે, તજી બીજે જ જાલ હો; રૂખમણી રાગે રાચતાં, સઘલી વાત સાલ . માત્ર ૨ ઉઠી તતક્ષણ તારણી, રુઠી મારણહાર હો; અવર ન દેવી એહવી, જેહવી એહ વરનાર છે. માત્ર ફોધ ન કીજે કામની, ક્રોધે હાય વિનાશ હે; ક્રોધ તજી એ ધાવતાં, પૂરે મનની આશ છે. માત્ર ભામા ભારે ભડભડે, ઉઠી અતિ બરડાય હે; રે રે ધૂર્ત શિરોમણી, વાદે હસ્યાં શું થાય છે. માત્ર એ પરદેશણ રાહુણ, સગો ન કે કહેવાય છે; જે હું મન ખેંચી રહું, ફાટી હેયો મરી જાય છે. માત્ર ૬ તે માટે પગે લાગીને, મેં દીધે સન્માન હે; નંદ નંદન તું મેહશું, મેલણ લાગ્યો તાન છે. માત્ર ૭ જે નર બહિર શામલા, મનમાં મેલા સે હ દુમુહા માણસ માણસા, માંહિ ગણે નહિ કે હે.' “મા૮ ઉદર વસ્યો જબ માયને, તબહીથી પ્રપંચ હે; ઉપજીયાથી અતિ ઘણું, આજ લગે એ સંચ હે. માત્ર ૯ વાધ્યા જઈ ઘર ગોવાલને, વાલ તણા ગુણ જોડ છે . ના રાયે રંગશું કરત કહલ કોડ હે, મા ૧૦ રીત ન જાણી રાજની, જાણી ગાય ચરાય હે; કિસ્યો પલેખ કિજીયે, દૈવા અવલે ન્યાય છે. માટે ભીષમની છેડી હરી, કરી ઘણુ સંહાર છે; જોગી નિવાહે વહી, લાગી તે નટ લાર છે. માત્ર રેતી મનમાં ઉપજે, ખેતી માટે મ આણ હે; લોહીને લડવે કરી, ચંડાલી ચિત્ત આપ્યું છે. માત્ર ૧૩