________________
ખંડ છઠ
૩૪૧ -જે ભડકે હો તડકે દે ગાલ કે, ફિર જવાબ ન કે કરે -જે માગે છે હાસ્ય કરી લાખ કે, તે હાજર આણી ધરે. ૭. એ પાંચે હે નર મીઠા બોલ કે, ગણિકા મુકે હસે; ઘર ઘરણી હો છોડી તે મૂઢ કે, નિશિ વેશ્યા મંદિર વસે, ૮ -હવે સાધવી હે દેખી તે ઈમ કે, ચિતે ચિત્ત ધન એ સહિ; હું પરણું છે કે પાપ સંજોગકે, સુને પતિએ માની નહિં. ૯ - એક એ પણ અભિમાની નાર કે, સિંહાસન ઉપર ચઢી; પાંચે નર હે કરે છછકાર કે, દેઈ જવાબ ન હઠ ચઢી. ૧૦ જિમ લીબુ હે દેખી ગલે દાઢ કે, તિમ અજજા મન દલવલે; ભેગવતા હે મીઠા નર પાંચ કે, સંજ મતથી ખેલભલે. ૧૧ જે તપને હો કેઈ ફલ છે સાચી કે, તે પણ હું પૂર્વ ભવે; એહની પરે હેજો મુજ ભરતાર કે, ત૫ સંજમ ભલા હે. ૧૨ આતાપના હે કીધી બહુ ભાતિ કે, આઈ ગુરૂણ પાયે નમે; ત્રિત પાલી હે સુધી આચાર કે, જિમ તિમ દિન નિગમે. ૧૩ હવે ચેલી હે ગુરૂણી સ્યુ રીશે કે, ગુરૂણી શું નવિ મિલે; મન માને છે જિહાં તિહાં જાઈ ભેલી જિણ તિણુ સ્યુ મિલે. ૧૪ હાથ ધોવે છે મુખ જોવે પાય કે, માથે પેવે મનરલી; અંગ ધોવે હે દિન મેં દશ વાર કે, ધોવે સાડી નિમલી. ૧૫ નિશિ વાસર હે ગુરૂણી સ્યું કેષકે, ખટપટનિપટનિલજ વલી; શેઠ બેટી હે જાણ્યા સ્વાદ ન કેઈ કે, ગુરૂણથી અલગી ટલી. ૧૬ પાઢિહારક હો માટી ધર્મશાલ કે, બેઠા તિહાં સુકુમાલિકા આ પ છાંદે હે રહી અટક ન કાંઇ કે, જાપ જપે જપમાલિકા, ૧૭ પાડોશણ આવે કેઈ નાર કે,તિ આગલ સુખદુ:ખ, કહે : બીજો કઇ નહિં હો આલ જ જાલકે, આપ વશે સુખણ રહે. ૧૮