Book Title: Harivansh Dhal Sagar
Author(s): Gunsagar, Rameshchandra Muni
Publisher: Nagchandraswami Smarak Jain Gyan Bhandar
View full book text
________________
પં૧૮
હરિવંશ ઢાલ સાગર તીર માર્યું તેણે તાણીને, પગ તલે બલપુર રે; પગ ભેદીને તે નિસર્યુ, તીર પડ્યું જઈ દૂર રે. ગર્વ૧ આપ ભલે ઉઠીને કહે, રે રે હું તો કણ રે; ; . - બાણે કેણે મુને વિંધીઓ, એ કેણુ છે દુર્જન રે. ગર્વ ૧૪ શબ્દ તે કૃષ્ણને સાંભળી, વૃક્ષત માર રે, કહે હું વસુદેવ પુત્ર છું, હું છું આ વન માજાર રે. સર્વ. ૧૬ કણ રખેપાને કારણે, વરસ થયા સુજ બાર રે; પણું નવિ દીઠે કઈ માનવી, આજ લગે નિરધાર રે, ગર્વ. ૧૦ દુષ્ટ કમ તણે ઉદયે, ઈહાં આવ્યા તુમે આજ રે; મુજને હત્યા રે આપવા, વલી લગાડવા લાજ રે. ગવ• ૧૮ ફેણ કહે ઉર આવ બંધવા, જેણુ કાજ સેવે છે વન રે; : તે હું કૃષ્ણ તેં મારીઓ ન મટયા,
શ્રી નેમના વચન રે. ગવ ૧૯ એ નિશાની પાંડવને આપજે, જા તું નજરથી દૂર રે; નહિં તે બલભદ્ર મારશે, ઉપજશે ઉદ્વેગ રે. ગર્વ ર૦ આ સમે કેમ જાઉં વેગળે, જો તમે મોકલો મોરારી રે; ફરી ફરી પાછું જેતે થકે,
- વરસતે આસુ જલધાર રે. ગર્વ ર૧ દ્રષ્ટિ અગોચર જે થયો, એ ઢાલ અતિ રસાલ રે; -ઉદયરત્ન કહે સજજને, સુણો સહુકે ઉજમાલ રે. ગર્વરર
દેહા જરતકુમાર વેગે કરી, પાંડવ મથુરા જાય; જલ લેઈ હરી પાખતી, હલધર આયો ધાય.
૧

Page Navigation
1 ... 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550