Book Title: Harivansh Dhal Sagar
Author(s): Gunsagar, Rameshchandra Muni
Publisher: Nagchandraswami Smarak Jain Gyan Bhandar
View full book text
________________
પરy
ખંડ નવમે ઈદ્રી જીતેવા કાઠા, ઇદ્રીયાના ફલ ઘાઠા; નરક નિગોદમેં પડીયા, કાલ ઘણે રડવડીયા. સમજે૬ વિસ્થા ચાર નિવારી, પામ્યા પ્રભુતા ભારી; વિસ્થા વાહી ડેરડી, સઘલાએ ભાંખે સરડી. સમજો. ૭ વિશ નવી લધા વિગુતા, હીંડે છે ઈહા હુતા; સાતા સાતે ફરસીજે, તાજીયા શીવ દરસીજે, સમજે. ૮ પાપ અઢારે પરિહરીએ, અપજશથી અતિ ડરીએ; દીન દુખી ઉદ્ધીઍ, પુજે કરી ઘર ભરીએ. સમજે૯ શ્રી ગુરાયા એ વાણી, અમૃતપાન સમાણી; સમતા કેરી સહિનાણી, પાંડવ પાંચા સોહાણ. સમજે. ૧૦ એકેતેરસમી તાલે, પાંડવ પાપ પખાલ; સુરી ગુણસાગરજી સાચે,
શ્રી જિનમત હીરે જા. સમજે૧૧
કેતર
આ
જ નામ
( દેહા ). સદગુર કરી દેશના, દુધ સરીખી જાણ; ઘુટ ઘુંટ પીધી પાંડવા, પૂછે જેડી પાણપૂર્વ ભવંતરની વલી, ભાંખે શ્રી ગુરુરાજ; ભવસાયરને તારવા, તુ મ વડસફરી જહાજ,
ઢાલ ૧૭૨ મી ( વીર વખાણું રાણી ચલણા એ—દેશી). સાધુ કહે નૃ૫ સાંભલોજી, પૂર્વ ભવંતર વાત; પાંચ હી તુમ પદ્ભવ તણુજી, ધૂરથી સુણે અવલત, સાધુ- ૧

Page Navigation
1 ... 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550