Book Title: Harivansh Dhal Sagar
Author(s): Gunsagar, Rameshchandra Muni
Publisher: Nagchandraswami Smarak Jain Gyan Bhandar
View full book text
________________
પ૬૪
હરિવંશ હાલ સાગર
કિજીએ જિન સેવના, સાધુ ભક્તિ અપાર; મેં લાલી ભાવે ભાવના,
કાંઈ ભાવીયા રે ભલ ભાવ ઉદાર. મેં૦ ૧૨ પ્રબલ ભાવ પ્રભાવના, પરમ પૂજ્ય પ્રકાશ; મેં, શ્રીફલાં શ્રીકારણ, કાંઈ પુગી રે પુગી મન આશ. મેં૦ ૧૩ નારી નીકી શોભતી, પહેરીયાં પટકુલ મેં, “ તનુ સેલ શણગાર કરી,
કાંઈ બોલે રે મુખ મીઠા બોલ. મેં ૧૪ રંગ રેલ કચેલડા, થાલે મેતી સાર; મેં કરે સુગુસે વધામણ,
* કાંઈ વરતે રે જિનમતની વાર. મેં ૧૫. આજ અછે દીવાલીકા, નારી ઝાકઝમાલ; મેં આજ પર્વ પજુસણા,
- કાંઇ કીજે રે ઓચ્છવ સુવિશાલ; મેં૦ ૧૬ મિલે સાહષ્મી સામટા, સાહમ્પિણું સુવિચાર; મેં ધવલમંગલ ચારશું,
કાંઈ જણ જણ રે જય જયકાર. મેં ૧૭ ગચ્છ સ્વચ્છ પરિમાણશું, વિજયવંત વશેષ; મેં શ્રી વિજય ગચ્છ રાજીયા,
કાંઈ દીપે રે ગુરુ ધમ નરેશ. મેં ૧૮ વિજયરષી વિદ્યાબલી, ધર્મદાસ મુનીશ; મેં ક્ષિમાસાગર ખેમજી,
કાંઈ જેહની રે જગમાંહિ જગીશ. મેં. ૧૯ પદ્ધસાગર સુરજી, સુજશ સુજશ ભરપુર મેં પાય પ્રભુમી પ્રભુતણુ,
કાંઈ પણે રે ગુણસાગર સુર. મેં. ૨૦

Page Navigation
1 ... 545 546 547 548 549 550