Book Title: Harivansh Dhal Sagar
Author(s): Gunsagar, Rameshchandra Muni
Publisher: Nagchandraswami Smarak Jain Gyan Bhandar

View full book text
Previous | Next

Page 541
________________ પ૨૮ - હરિવંશ ઢીલ સાગર - - - - - - હરિવરા માટે એક સ્થાનક વસતા હતા જ, પંચ સહૈદર સાર; કરસણની આજીવિકાઈ, આપદના રે ભંડાર- સાધુ૨ સુરતિ ને શાંતનુ જાણીએજી, દેવ ને સુમતિ સુજાણ; નામે “સુભદ્રક પાંચમોજી, પ્રીતિ તણે રે મંડાણ, સાધુ ૩ મી જસેધર ગુરુ પાખતીજી, લીધો સંજમભાર; સુમતિ ગુપ્તિ ગત પાલતાંજી, મહીયલ કરે રે વિહાર- સાધુ ૪ તપ જ કરણ આગલાજી, આગલા ગુણે રે આચાર; શાસ્ત્ર કલા કરી આગલાજી, આગલા ધમ વિચાર. સાધુપ. સુરતિ કર્યો કનકાવલીજી, રત્નાવલીય વિશેષ; શાંતનુ મુરિ સુક્તાવલીજી, સુમતિ તણે ત૫ દેખ, સાધુ. ૬ સિંહ નિષ્ક્રીડાત સાચવ્યાજી, આંબેલ તપ વધમાન; સાધુ સુજને જાણોજી, એ તપ પંચ પ્રધાન. સાધુ માસ સુલેહણ વિધિ કરીજી, વગ અનુસાર પામ; એ તુમ આવીને ઉપનાજી, પંચ હી પાંડવ નામ સાધુ ૮ એમ સુણી વ્રત આદર્યો છે, પરીક્ષિતને દેઈ રાજ; } પંચ મુનીશ્વર મહટકાછ, સારે સારે આપણું કાજ, સાધુ- ૯ માતા કુંતાને દ્રોપદીજી, ચારિત્ર લીયે તેહિ વાર; કમપક્ષે તિમ ધમને જી, પક્ષ તજી નહિં લાર, સાધુ. ૧૦ બહુતેર સેમી એ ઢાલમેંજી, પાંડવોને રે વૈરાગ્ય; શ્રી ગુણસાગર સાધશે, મુનિવર મેક્ષને માગ. સાધુ૧૧ દોહા જગજીવન જગ વચ્છલ, જગપતિ જગપ્રતિપાલ; વિચરે છે મહામંડલે, શ્રી જિન મેમ દયાલ. ૧

Loading...

Page Navigation
1 ... 539 540 541 542 543 544 545 546 547 548 549 550