Book Title: Harivansh Dhal Sagar
Author(s): Gunsagar, Rameshchandra Muni
Publisher: Nagchandraswami Smarak Jain Gyan Bhandar
View full book text
________________
પરડું
ખંડ નવમે ,
* ઢાલ ૧૬૯ માં (આજ તો આનંદ વધામણ, દીઠા રુષભ જીણંદ–એ દેશી) - સાધુ કહે ભવિ સાંભલા, એહને એહ વિચાર " " દાન શીયલ તપને વિષે, ભાવનાને અધિકાર. ૧ જગમેં માટી ભાવના ભાવ હૃદય મોજાર; ભાવથકી ભવનિધિ તરે, પામે ભવને પાર. જગ ૨ લૂણ વિના જેમ રસવસી, ભેજને વિણ તંબેલ; ધન વિના કમલા જિસી, સાચ વિના જિમ બેલ જગ. ૩ કત વિના જેમ કામિની, શીલ વિના શણગાર; પુત્ર વિના ઘર આંગણે, રાય વિના દરબાર. જગઠ ૪ કરણી તેમ વિણ ભાવના, ન લહે શાંભ લગાર; ભાવ થકી ભારે ધડો, ભાવ, વડે . સંસાર. જગ ૫ દાન નામ ધનથી હવે, શીલ કે ચિત્ત; તપ કરી કાયા શાષવી, ભાવે ને લાગે વિત્ત, જગ ૨ શ્રી મરદેવી સ્વામિની, આદિનાથની માત; ભાવબલે ભવજલ તરી, એ પ્રગટયો અવદાત. જગ ૭ શ્રી ભરતેશ્વર ભાવના, ભાવે તે કેવલ લાધ; તિમહી આઠ પટેબરાં, ભાવન જે અગાધ, જગ ૮ પુત્ર એલાચી જોઈ, કિશુ વિધ સાર્યા કાજ; એમ દ્રષ્ટાંત અનેકજી, પ્રત્યક્ષ દીસે આજ જગ ૯ દૂધ જામણુ ભાવના, કાંજી ક્ષુદ્ર પ્રમાણ ભાવના છે ભવનાશિની, લાભ ઘણે વિણ દામ. જગટ ૧૦ એગણતેર સેમી. હાલમેં ભાવ ાિ શિરદાર; શ્રી ગુણસાગર ન્યાય એ, હિર લહ્યો પદ સાર. જગટ ૧૧

Page Navigation
1 ... 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550