Book Title: Harivansh Dhal Sagar
Author(s): Gunsagar, Rameshchandra Muni
Publisher: Nagchandraswami Smarak Jain Gyan Bhandar
View full book text
________________
પર
હરિવશ ઢાલ સાગર
રુખમણી આદિ આઠે દેખી, ઈયારે અ’ગ પઢી સુવિશેષી; વર્સ વીશ વ્રત પાલી સારી,
માસ સલેખા મેાક્ષ સિધારી, • c
-
સાંબ અને પ્રદ્યુમન મુનિસા, ચારિત્ર પાલી સાલ વરીસા; શેત્રુજે સથારા સાર્ટી, મેાટા મેઢી પદવી લાધી. ડો૦ ૯સા ત્રિફાટી કુમર હીયા, મદન સાંબને સાથે લહીયાં; તે સઘલાયે શિવગતિ પામી,
નાથ નિરજન અંતરજામી, ઉઠા૦ ૧૦
અનીકિ મૈં મઢબધુ, ક્રિયાવત મહા ગુસિ; વિમલપણે વિમલાચલ આવી,
અમલે વિમલ ગતિ ઉત્તમ પાવી. ઠા॰ ૧૧
યાદવને યાદમી નારી, મા ગયા બહુ કમ નિવારી; નામ સુગેાત્ર સદા સુખદાઇ,
ત્રિવિધ ત્રિકાલ નગ્નું ચિત્ત લાઇ. ઉઠો॰ ૧
સડસટ્ટ અને સેભી ઢાલ મહાવે, શ્રીબલદેવ મહાવ્રત પાલે શ્રીગુણસાગર સુરી સાહાવે,
હરખ ધરી રુષીના ગુણ ગાવે. ઉઠો૦ ૧૩
દાહા
શ્રી બલદેવ મહામુની, વિવિધ શીખ સયુત્ત; પડીતરાજ શિરેામગ્રી, સમ દર્મ ગુણુ સંયુત. તુંગીયા ગિરી શિખરે, ધ્યાન તણા અધિકાર; ભિક્ષા લેવા પુરીભણી, આવે શ્રી અણુગાર

Page Navigation
1 ... 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550