Book Title: Harivansh Dhal Sagar
Author(s): Gunsagar, Rameshchandra Muni
Publisher: Nagchandraswami Smarak Jain Gyan Bhandar
View full book text
________________
હરિવંશ હલ સાગર નાદ સુણી હરી ધાઈ, મારે લાત કમાડ લાલ રે; ઉડીને અલગ પડવા આણી ની વાડ લાલ રે દીધા૯ ડાંગ ભલી પણ બે ખરી, તે પણ હાંડી યોગ લાલ રે; રાજા ધસી પગે લાગી,
પગે લાગે સહુ લગ લાલ રે. કીધા. ૧૦ પુનરપિ આયા બાગમેં, હલધરણું ૫ ગ્રામ લાલ રે; આરોગી તે સુખડી, ચાલ્યા આગે તામ લાલ રે, કીધા. ૧૧ વન કેસ બે પિચીચા, તુષા વ્યાપી અપાર લાલ રે; સુતે હરી તો છાંયડી, પુગી વેલા વાર લાલ રે, કીધા. ૧ર હલધર જલ લેવા ગયે, આ જરાકમાર લાલ રે; સે સર તિહાં સાંથીયે,
જાણી હરણુ તે વાર લાલ રે. કીધા. ૧૩ વિંધાણું પગ બાણુથું, ધિરાધિગૂ કરતે સેય લાલ રે; ભરતકુમાર હરી આગલે,
આવી ઉભો હેય લાલ રે. કીધા. ૧૪ હરી ભાંખે સુણ ભાઈલા, તુજને કેઈ ન દોષ લાલ રે; જા રે જ ઉતાવ, હલધર કરશે રેષ લાલ રે, કીધા. ૧૫ સહિનાણુને આપીયો, કૌસ્તુભ રત્ન પ્રધાન લાલ રે; લેઈ ચાલ્યો એટલે, છુટયા હરીનાં પ્રાણુ લાલ રે, કીધા. ૧૬ છાસ૬ સેમી ઢાલમેં, કૃણ તણે નિર્વાણુ લાલ રે; શ્રીગુણસાગર સુરજી, પ્રવચન વચન પ્રમાણુ લાલ રે. કીધા૦ ૧૭
ગર્વ ન કરજો રે ગાયને, આખર એક અસાર રે; રાખ્યું કેહનું રે ના રહે કર્મ ન ફરે કિરતાર રે.
- ૧

Page Navigation
1 ... 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550