Book Title: Harivansh Dhal Sagar
Author(s): Gunsagar, Rameshchandra Muni
Publisher: Nagchandraswami Smarak Jain Gyan Bhandar
View full book text
________________
અડ નવમે
. . !
૫૧૫
સત્યવંતા આદે સતી, કમેન્ટ કરી સદા; કમ આગલ નવિછુટીયા, હરીહર બ્રહ્મા સરેષ.
હાલ ૧૬૬ મી : ( મહાવિદેહ ક્ષેત્ર સેહામણો એ–શી ). કીધા કર્મ ન છુટીએ, રાય રંક સમ ભાય લાલ રે; હરી હલધર દઈ વાલીયા, પાંડવ મથુરા જોય લાલ રે. કીધા. ૧ હસ્તીકઢ૫ નામે સહિ, આ પુર અભિરામ લાલ રે; દેઈ બંધવ તિહાં બાગમેં, ને
તરુ તલે લે વિશ્રામ લાલ રે. કીધા. ૨ સાજન જન લેગાં તણે, હરીને બહુ દુ:ખ લાલ રે; એતાહિમેં આકરી, આવી લાગી ભૂખ લાલ રે. કીધા. ૩ ભૂંડી ભૂખ અભાગણી, હાલા ખાયે તારું નામ લાલ રે; આ૫ જણાવણ આકતી,
- ન ગણે કામ કુઠામ લાલ રે, કીધા. ૪ હલધરશું હરજી કહે, એ વૈરીનો વાસ લાલ રે; નૃપ છે દંત ડરામણે,
' મતિ આણે વિશ્વાસ લાલ રે. કીધા. ૫ લ્યો મુજ કરની મુદ્રડી, વેચી મારે કામ લાલ રે; લાવો ખાવા સુખડી, બાકી લાવો દામ લાલ રે, કીધા છે હલધર પુરીમાંહે ચો, કંદોઈની પાસ લાલ રે નામાંકિત સા સુકડી, જેઈ વાંચે ઉતહાસ લાલ રે, કીધાર ૭ વાત જણાવી રાયને,-- રાજા દલબલ સાજ લાલ રે; ઘેરી લીધે સાંકડે, નાદ કિયો બલરાજ લાલ રે, કીધા. ૮

Page Navigation
1 ... 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550