Book Title: Harivansh Dhal Sagar
Author(s): Gunsagar, Rameshchandra Muni
Publisher: Nagchandraswami Smarak Jain Gyan Bhandar

View full book text
Previous | Next

Page 523
________________ ૫૧૦ હરિવંશ હાલ સાગર ગઢ મઢ પેલે પાગાર, મંદિર મહેલ ઉદાર હે; તા. રાજ ભુવન સુવિશેષથી, બલતા ન લાગે વાર હે. તા. બા. ૫ બાલહત્યા ને ગૌ હત્યા, બ્રહ્મહત્યા ને નાર હે તા. ચાર હત્યા ચાંડાલની, કીધી ક્રોડી પ્રકાર છે. તા. બા. ૬ પાર નહિં પશુપંખીયા, પવિની કરે પિકાર હે; તા. અરે અદેખા પાપીયા, કરે કિયું કિરતાર હે. તા. બા. ૭ છેરુ ગેસે આપણુ, છાતી આગે રાખ હે; તા. બેલતી બાલા વલવલે, દીન મહા અતિ ભાંખ હો. તા. બાર માંહોમાંહિ આફલે, સહી ન જાયે ઝાલ હો; તાવ નીકલવા પાવે નહિં, વિલ બાલ ગેપાલ છે. તા. બા. ૯ નારી ભાંખે નાહશું, સઘલા સાથે તેડ હે; તા. જેડીથી મુજથી ખરી, અબ કાં જાઓ છોડ . તાબાલ ૧૦ બાલક બલતાં વિનવે, માતાજી શું એમ હો; તાર જઠરાગ્નિથી રાખીયા, આજ ન રાખે કેમ હો. તા. બા. ૧૧ સેવકશું સ્વામી કહે, નિત્ય હી રહેતાં પાસ હે; તા. તાપ ન દેતા લાગવા, અબ કાં જાઓ નાશ હ. તા. બા. ૧૨ આરેણથી આણી, આડો ઘડો ઘાલી દે; તા. અબ મુજ મુકી ભાઈજી, - કાં જાઓ મુંહ કાલી છે. તા. બા. ૧૩ મિત્ર મનહર માહરા, અતિસાગર તુજ નામ છે. તા એહ ઉપદ્રવ જે ટલે, તે તુજ નામ સકામ હો. તા. બા. ૧૪ કંથને દેખી કામિની, કામિનીયા પણ કંથ હે; તા. જે જિમ થા તે તિમ બલ્યા, એ એ એ ભગવંત . તાબા. ૧૫

Loading...

Page Navigation
1 ... 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550