Book Title: Harivansh Dhal Sagar
Author(s): Gunsagar, Rameshchandra Muni
Publisher: Nagchandraswami Smarak Jain Gyan Bhandar

View full book text
Previous | Next

Page 521
________________ ૫૦૮ હરિવંશ ઢાલ સાગરે પંચ વિનયને ત્યાગ, અરસ વિરસ અન્ન લીજીએ જી; સમતા સાથે સનેહ, કદહી ક્રોધ ન કિજીએ જી. ૧૧ વર્ષા કાલ વિશેષ, તરુ મલે વાસે રહેજી; ડાંસ મસા શું દ્વેષ, નાણે નિશ્ચલતા રહેજી. શીયાલે અતિ ટાઢ, ટાઢે કાયા થરહરે જી; શીતલ વાયે વાય, વાયે શીલક વિસ્તરે છે. ગ્રીષ્મ કાલે જોય, લુઝલ વાયે આકરી; ગિરી શીરે ધરિયે દયાન, તદા શીલાવે અનુસરી જી. ૧૪ સુતા કુસુમની સેજ, ઈહાં કાંકરામેં સંથારીએજી; ચાલતા ચઢી ગજરાજ, ઈહા અણુવાણે પાણે ધારીએ. ૧૫ કરતા સેલ શણગાર, ઈહા ઓઢણુ જીરણ પછેડીજી; ચુવા ચંદન વાસ, ઇહા મલશું મેલી દેહડીજી. પાડે થા જગત્રાસ, ઈહા શાંત હાઇ ચાલે ખરાજી; આલસ નહિં લગાર, સાધુ કિરીયાણું સાદરાજી. પરિસહ બાવીશ, રાપણુથી જીતીયાજી; હિંસાદિક અઢાર, પાપ સહુ અલગ કિયા જી. તેજે તપત દિનકાર, ચંદ જિમ ચઢતી કલાજી; સાગર જિમ ગંભીર, ગુણ આચારે આગલાજી. પઢીયા દ્વાદશ અંગ, ભવિક નરાં પ્રતિબુઝવેજી; ભાવે ભાવના બાર, આપે આપે સુઝવેજી. આયા ગઢ ગિરનાર, કર્મસબલ દલ નાશી; પામ્યા કેવલજ્ઞાન, કલેક પ્રકાશીયોજી. ચાર પ્રકારનું દેવ, બેચર ભૂચર આવીયાજી; યાદવ યાદવરાય, મુનિ દશને સુખ પાવીયાજી.

Loading...

Page Navigation
1 ... 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550