Book Title: Harivansh Dhal Sagar
Author(s): Gunsagar, Rameshchandra Muni
Publisher: Nagchandraswami Smarak Jain Gyan Bhandar

View full book text
Previous | Next

Page 524
________________ ખંડ નવમા બહુંતેર કુલ કુલકાડીના, નગરીમાંહિ નિવાસ હેા; તા૦ સાહી કહી પુર માહિરી, ૫૧૧ એ સહુ લહ્યો વિનાશ હેા. તા॰ આ૦ ૧૬ અંતર હાલ નગરી ખલતી દેખીને રે, ઘણા હુવા દિલગીર; હેડુ લાગ્યુ. ફાટવા રે ભાઇ, નયણે વછુટચા નીર રે; માધવ એમ બેલે ૧ અંધવ એહુ તિહાં મળ્યા રે ભાઇ, વાત કરે કરુણા એ; દુ:ખ સાલે દ્વારિકા તણું રે ભાઇ, કયું કાંઈ ન જાય રે માધવ એમ બેલે, કિહાં દ્વારીકાની સાહેબી રે ભાઈ કિહાં ગજદલના ઝાડ; સજ્જન મેલાવા ફિકહાં ગયા રે ભાઇ, ખિણમે. હુવા ઘનઘાટ રે. માધવ૦ ૩ માધવ કહે સુણેા બંધવા રે ભાઇ, જાગ્યાં પૂલા પાપ અગ્નિ ચદશે પરજલી રે ભાઇ, કાઢો માય ને બાપ રે. માધવ૦ ૪ માત પિતા કહે સુણા દાવરાં રે, ન ફરે તેમની વાણુ, ભાએ સથારે આર્યા રે, તજી અન્ન ને પાન રે. માધવ૦ ૫ રથ જોડી વૃષભ આણીને રે ભાઇ, લાગી ચદિરો લાય; આપણુ ખેડું જણુ તાણીએ રે ભાઇ, બલદ લેલા કાણુ જાય. માધવ૦ ૬ થે ભુતા બે બાંધવા રે ભાઈ, અગ્નિ વચ્ચે પાડી વાટ; દેવતા કેપ્ચા સહિ રે ભાઇ, તૂટીને પડીયેા માઢ રે. મધ૦ ૭ રથ ઘેાડાને વેલુ બલે રે ભાઇ, બેતાલીશ બેતાલીશ લાખ; અડતાલીશ ક્રેડ પાલા અલે રે ભાઇ, ક્ષણમાં હુઇ ગઇ રાખ રે. માધવ॰ t

Loading...

Page Navigation
1 ... 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550