________________
૫૦૮
હરિવંશ ઢાલ સાગરે
પંચ વિનયને ત્યાગ, અરસ વિરસ અન્ન લીજીએ જી; સમતા સાથે સનેહ, કદહી ક્રોધ ન કિજીએ જી. ૧૧ વર્ષા કાલ વિશેષ, તરુ મલે વાસે રહેજી; ડાંસ મસા શું દ્વેષ, નાણે નિશ્ચલતા રહેજી. શીયાલે અતિ ટાઢ, ટાઢે કાયા થરહરે જી; શીતલ વાયે વાય, વાયે શીલક વિસ્તરે છે. ગ્રીષ્મ કાલે જોય, લુઝલ વાયે આકરી; ગિરી શીરે ધરિયે દયાન, તદા શીલાવે અનુસરી જી. ૧૪ સુતા કુસુમની સેજ, ઈહાં કાંકરામેં સંથારીએજી; ચાલતા ચઢી ગજરાજ, ઈહા અણુવાણે પાણે ધારીએ. ૧૫ કરતા સેલ શણગાર, ઈહા ઓઢણુ જીરણ પછેડીજી; ચુવા ચંદન વાસ, ઇહા મલશું મેલી દેહડીજી. પાડે થા જગત્રાસ, ઈહા શાંત હાઇ ચાલે ખરાજી; આલસ નહિં લગાર, સાધુ કિરીયાણું સાદરાજી. પરિસહ બાવીશ, રાપણુથી જીતીયાજી; હિંસાદિક અઢાર, પાપ સહુ અલગ કિયા જી. તેજે તપત દિનકાર, ચંદ જિમ ચઢતી કલાજી; સાગર જિમ ગંભીર, ગુણ આચારે આગલાજી. પઢીયા દ્વાદશ અંગ, ભવિક નરાં પ્રતિબુઝવેજી; ભાવે ભાવના બાર, આપે આપે સુઝવેજી. આયા ગઢ ગિરનાર, કર્મસબલ દલ નાશી; પામ્યા કેવલજ્ઞાન, કલેક પ્રકાશીયોજી. ચાર પ્રકારનું દેવ, બેચર ભૂચર આવીયાજી; યાદવ યાદવરાય, મુનિ દશને સુખ પાવીયાજી.